Category Archives: રમેશ પુરોહિત

“ફુરસત કે દો પલ” – સંપાદન-આસ્વાદઃ રમેશ પુરોહિત

“ફુરસત કે દો પલ” – સંપાદન-આસ્વાદઃ રમેશ પુરોહિત

આપણી વ્યસ્ત જિંદગીમાં ‘ફુરસત’ કોઈને હોતી નથી અને આમ જોવા જઈએ તો ઘણી મોકળાશ હોય છે. પરંતુ પ્રેમીઓની દુનિયાના રસમો-રિવાજ અલગ હોય છે. ‘ફુરસત’ હોય છે તો પણ કેવી હોય છે એનો ખ્યાલ જનાબ ‘ફાની’ બદાયુનીના આ શેરમાં ખૂબ ખૂબીથી અપાયો છે. Continue reading “ફુરસત કે દો પલ” – સંપાદન-આસ્વાદઃ રમેશ પુરોહિત

“ગઝલ રંગત” – રમેશ પુરોહિત

હર ખુશીમેં કોઈ કમી સી હૈ

હસતી આંખોમેં નમી સી હૈ”

 જાં નિસાર અખ્તર ઉર્દૂ શાયરીમાં મોટું નામ છે. ચિંતન અને સાદગી એમની વિશેષતા છે. જ્યારે એ વિશેષતા ઓર સાધે છે ત્યારે બને છે સદબહાર શેર જે કાયમ માટે યાદ રહી જાય જેમ કે એમનો એક ખૂબ જ વહેવારુ વાત કરતો શેર છેઃ

Continue reading “ગઝલ રંગત” – રમેશ પુરોહિત