આજે વાગ્મી કચ્છી દ્વારા ર્જુ કરાયેલા અનેક વાચિકમમાંથી, વાગ્મી દ્વારા ચૂંટેલા ત્રણ વાચિકમમાંથી છેલ્લો અને ત્રીજો વાચિકમનો એપિસોડ અહીં “બેઠક”ના સૌજન્યથી રજુ કરવામાં આવે છે. “જિંદગી એક સફર હૈ સુહાના” ના અન્ય એપિસોડસ, રસ ધરાવનાર વાચકોને અહીં વાંચવા માટે મળશે.
આ સાથે અહીં વાગ્મી દ્વારા ગવાયેલી વંદના મૂકાયેલી છે, જે એમની પ્રતિભાને ઉજાગર કરે છે.વા
વાગ્મી, તમારી કળા વધુ અને વધુ નિખાર પામે એવી શુભેચ્છા.
વાગ્મી, તમારી કળા વધુ અને વધુ નિખાર પામે એવી શુભેચ્છા.
LikeLiked by 1 person