18 મૅ નિરંજન ભગતનો જન્મ દિવસ.
ભગતસાહેબનાં કાવ્યોના ગાનનો એક કાર્યક્રમ વિશ્વકોશમાં 10 જુલાઈ 2015ના દિવસે કરેલો. ભગતસાહેબ પઠન કરે એ જ કાવ્ય મેં ગાનરૂપે રજૂ કરેલું.વિશ્વકોશની ઈચ્છા હતી કે ભગતસાહેબની યાદમાં એમના 95મા જન્મદિને એક કાર્યક્રમ હું કરૂં- થોડુંક ગાન હોય, થોડીક એમની સર્જનપ્રક્રિયાની વાતો હોય. ‘લોક ડાઉન’અને ‘સોશિયલ ડીસ્ટન્સ’ના સંજોગોમાં ને
ટેક્નોલોજીથી પૂરો ટેવાયો નથી; તે છતાં પણ એકાદ કલાકનો કાર્યક્રમ તૈયાર થયો.

વિશ્વકોશ અને નિરંજન ભગત મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે ભગતસાહેબનાં કાવ્યો મેં માત્ર હાર્મોનિયમ સંગતમાં મારા ઘરમાં જ ગાઈને વિશ્વકોશની યુટયુબ ચેનલ પર મૂક્યાં છે; જેમાં એમની સર્જન પ્રક્રિયાની કેટલીક વાતો પણ છે. આજે સવારે 10 વાગ્યાથી આ લિંક પર આ કાર્યક્રમ માણવા વિનંતી છે-
નીચેની લીંક ક્લીક કરીને આખો પ્રોગ્રામ જોઈ શકાશે.
સરસ. આ આનંદ શબ્દ અને સૂર બંનેની મસ્ત મહેફિલ.
LikeLike
ભગત નિરંજન સાહેબનાં કાવ્યોના ગાન મા અમર ભટ્ટ દ્વારા ગીત-સંગીતની મધુર પ્રસ્તુતિઃ
LikeLike