રંગોળી…ઈલા મહેતા. – ૫.


ઈલાબેન મહેતાનું રંગોળી જગત – ૫ .

–પ્રથમ રજુઆત. સંપાદક શ્રી દાવડાસાહેબ, જાન્યુઆરી ૨૦૧૯ઃ  આંગણાંની શરૂઆતથી જ બહેન સરયૂ પરીખનો આંગણાંને સાથ-સહકાર મળી રહ્યા છે. આજે તેમણે લલિતકળા વિભાગ માટે મોકલેલો સચિત્ર લેખ, લલિતકળા વિભાગમાં એક નવો વિષય ઉમેરે છે. ભારતના દરેક પ્રદેશમાં આંગણાંમાં રંગોળી દોરવાની પ્રથા છે. આજે મારા આંગણાંમાં રંગોળી લઈ આવવા બદલ સરયૂબહેનનો ખૂબ આભાર 
મારા ભાભી, ઈલાબેનની વિશિષ્ટ કલાનો પરિચય આંગણાંમાં મૂકતાં આનંદ અનુભવું છું. દરરોજ
વહેલી સવારમાં, તેમના વડોદરાના આંગણામાં રંગોળી કરી તેનો ફોટો પાડી, અનેક રંગોળી રસિકો સાથે લ્હાણી કરવાનો રોજનો નિયમ ઈલાબેને બહુ વર્ષોથી ચાલુ કર્યો છે. શિશુવિહાર, ભાવનગરના માનનિય માનભાઈ ભટ્ટના દીકરી, પદ્મશ્રી ડો.મુનિભાઈના પત્ની અને કલાકાર જ્યોતિભાઈના બહેનનો આજે એક અલગ પરિચય કરાવું… ઈલાબેન ચીરોડી લઈ ગ્રેનાઈટ્ના ઓટલા પર આંગળીઓના ટેરવાથી કલાત્મક રંગોળી કરે છે. સવારના સમયની વ્યસ્તતા વચ્ચે પણ ઇલાબહેનના કુશળ હાથ ત્વરિત અને સ્થિરતાથી લયબધ્ધ ગતિથી રંગોને આકાર આપે છે…તાજા ફૂલ અને પર્ણની પણ રંગોળી બનાવે છે. 

૧૦IMG-20200512-WA0001

૨

૧

૪

૫

૬

૭૮

૯

Rangoli by Ila Mehta. Vadodara. Contact saryuparikh@yahoo.com

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

3 thoughts on “રંગોળી…ઈલા મહેતા. – ૫.

  1. ઈલાબેન મહેતાનું રંગોળી જગત – ૫મા સુ શ્રી ઇલાબેનની મનમોહક ર્ંગોળી માણી આનંદ
    .શિશુવિહાર, ભાવનગરના નામે અમારા દીકરા પરેશની કેળવંણીની શરુઆત યાદ આવી

    Liked by 1 person

  2. આ રંગોળીઓ જોઈ મને મારી રંગોળી યાદ આવી ગઈ! ગુજરાત કોલેજના બીજા વર્ષેમાં હું હતો ( સાલ ૧૯૫૪-૫૫). હોસ્ટેલમાં એક રુમમાં અમે ત્રણ ગુજરાતીઓ હતા અને એક વર્ષે અમે રંગોળી હરિફાઈમાં ભગ લીધો. ઈટોનો પાવડર બનાવી, રંગી મેં રંગોળીમાં જાજમ બનાવી હતી. એનો એક ખુણો અંદરની બાજુ વળી ગયો હતો એ દેખાડ્યો’તો. પરિક્ષકગણમાંથી એકે નીચા નમી એ ખુણો સિધ્ધો કરવા જેવા નીચા નમ્યા કે અમે એમને અટકાવ્યા. એ કરામતે અમે જીતી ગયા’તા એ યાદ આવી ગયું. ત્યારે સેલફોન કે કેમેરા નો’તો નહિતર આજે આટલા શબ્દો વાપરી એ વાત કરવી ન પડ્તે!

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s