૪. કોઈ મારી રાહ…સરયૂ પરીખ
સમાજમાં એકલતા ઘણાં માણસોને સાલતી હોય છે, પણ એના કોચલાને તોડી
બહાર નીકળવા માટે અભિમાન, અશ્રધ્ધા અને ઉદાસિનતા મહત્વનો ભાગ ભજવે છે,…જેને ‘વ્યસ્તતા‘ નામ અપાય છે.
આ વાયરસના વાતાવરણમાં લેખને વાંચવાની મજા આવી. ગધ્ય ને પદ્ય એક સાથે મળતા નથી એટલે આજનો લેખ વધારે ગમ્યો. જતાં જતાં…”પાતળા ને નાજુક” જોઈને એ દેખાવડા હશે એ જાણવાની ઈચ્છા થઈ ગઈ! તમારા લેખો વાંચવાનો ‘વાયરસ’ મને વળગ્યો છે! આભાર.
LikeLiked by 1 person
સરયૂ બેનના સામાજિક કાર્ય ના અનુભવ રસપ્રદ છે
LikeLiked by 1 person
આ જીવનસંધ્યાએ ઢળતા લોકોનું ભાવજગત પણ સાવ અનોખું હોય છે… એમની વાતો સાંભળનાર, એમની સાથે વાતો કરનારની તો એ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.
રસપ્રદ લેખ…
LikeLiked by 1 person
અમારી ક્વોરન્ટીન દશામા સુ શ્રી સરયૂ પરીખનો ગદ્ય-પદ્ય લેખ કોઈ મારી રાહ બે વાર માણ્યો.અમે પણ કોકવાર અંધ શાળામા પુસ્તક વાંચવા જતા , બહોળા કુટુંબમા અને અડોશ પડોશમા નાની મોટી સેવા કરવાની તક મળતી પણ આપની આ સેવાઓ માણી ધન્ય ધન્ય .’ ખાસ કરીને ‘સમાજમાં એકલતા ઘણાં માણસોને સાલતી હોય છે, પણ એના કોચલાને તોડી બહાર નીકળવા માટે અભિમાન, અશ્રધ્ધા અને ઉદાસિનતા મહત્વનો ભાગ ભજવે છે ‘માટે ઘણું મોટું પ્રદાન માણ્યું.
જાણી શકે તો હકાર હેતે હોંશે સંગ સુમેળો છે,
માણી શકે તો આ જીવન એક મસ્તજનોનો મેળો છે.
દરેકને પોતાની રીતે જીવવાની ચાહને કેટલી સહજતાથી સ્વીકાર કરી શકાય તે શીખવ્યું.’પ્રેરણાદાયી વાત ખૂબ ગમી.
‘હું મરી જઉં ત્યારે મને અગ્નિદાહ આપવાનો આદેશ છે’ આ કોવિદના જનપદોધ્વંસમા દરેકે સ્વીકારવા જેવી વાત…
.
આપના બીજા લેખની રાહ…
LikeLike
“સમાજમાં એકલતા ઘણાં માણસોને સાલતી હોય છે, પણ એના કોચલાને તોડી બહાર નીકળવા માટે અભિમાન, અશ્રધ્ધા અને ઉદાસિનતા મહત્વનો ભાગ ભજવે છે,
જેને ‘વ્યસ્તતા,busy’ નામ અપાય છે.”
સરયૂબહેન મિત્રો સાથે વાતોમાં આજનો લેખ મનને ખૂબ સ્પર્ષી ગયો. તમારા જીવનનુ આ બીજું પાસું મનમાં એક અહોભાવ સર્જી ગયું. સમયનો કેવો ખુબસુરત સદુપયોગ. હેલન અને નેલ મનમાં ઘર કરી ગયા, મને પણ જીવવાનો નવો માર્ગ બતાવી ગયા. ધન્ય છે આપને!!!
LikeLike
મીઠા પ્રતિભાવ બતાવે છે કે આપણી વિચાર શૈલી અને જીવન જીવવાની રીત ઘણી મળતી આવે છે. આ માધ્યમ દ્વારા આપ સર્વેનો પરિચય વધી રહ્યો છે તે મોટો લાભ છે. સસ્નેહ, સરયૂ
LikeLike
આ બધા અનુભવો વાંચવાની ખૂબ મઝા આવી.
LikeLike
Bhahiraj Dwivedi
To:saryuparikh@yahoo.com
Fri, Sep 18 at 6:03 PM
ll Namskar ll
Once again I read your article in Gujarat Darpan Sept 2020.
U are writing something different, but realistic, which gives reading satisfaction.Please continue with this ‘ HATKE’ writing. Have U published any book on such writings, if so, please send me name.
“ Abhinandan “ for unique and experienced writing from live persons in society.🙏
B. Dwivedi
LikeLike