(આંગણું નશીબદાર છે કારણ કે હૈયાત કલાકારોમાં ટોચનું સ્થાન ધરાવતા કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટ લાંબા સમયથી આંગણાંમાં રસ લઈ, માત્ર ઉત્તમ પ્રકારની કલા જ નહીં, પણ કલા અંગે ઉચ્ચ કક્ષાની માહિતી પોતાના લખાણો દ્વારા આપતા રહ્યા છે. જ્યોતિભાઈ માત્ર શ્રેષ્ઠ ચિત્રકાર અને ફોટોગ્રાફર જ નથી, પણ એક ઉત્તમ સાહિત્યકાર પણ છે. એમના લખાણોમાં ઉત્તમ ભાષા, સરળ અને સંપૂર્ણ માહીતિ અને વાચકને ગમી જાય એવી શૈલી અને નજાકત છે. જીવનના છેલ્લા તબક્કામાં મારો પરિચય આવા સમાજના આગવા માણસ સાથે થયો એને હું ઇશ્વરની કૃપા જ સમજું છું. આવતા બુધવારે (જાન્યુઆરી ૧૫, ૨૦૨૦૨) એમનો એક દુર્લભ લેખ આંગણાંમાં મૂકાશે, વાંચવાનું ચૂકતા નહીં.– પી. કે. દાવડા)
રાહ જાન્યુઆરી ૧૫, ૨૦૨૦
LikeLike
RAM KA NAM LIYE JA TU APNA KAM KIYE . ‘ABHINANDAN’ SHRI JYOTI BHAI BHATT NA LEKH NI RAH JOVI J RAHI,
LikeLike