શું કરું? ફરિયાદ હું ,ફરિયાદમાં જ ફરિયાદ છે ! ફરી ફરીને યાદ આવે એજ મારી ફરિયાદ છે. હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? ગુણાનુવાદ ન ગાય તમારા એવું મીઠું હોય ગળું, ડોલાવે લાખોને તોયે, એ કંઠ કહોને શું કરું ? LikeLiked by 2 people
સવારની ટપાલ ખોલતાં દાવડાજીના દર્શન,
તેજ આંખોના ગયા પછી, ચશ્માને શું કરું?
LikeLiked by 2 people
શું કરું? ફરિયાદ હું ,ફરિયાદમાં જ ફરિયાદ છે !
ફરી ફરીને યાદ આવે એજ મારી ફરિયાદ છે.
હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?
ગુણાનુવાદ ન ગાય તમારા એવું મીઠું હોય ગળું,
ડોલાવે લાખોને તોયે, એ કંઠ કહોને શું કરું ?
LikeLiked by 2 people