3 thoughts on “ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ (ભાગ્યેશ જહા)”
.
ભાગ્યેશ જહા ગુજરાત સરકારમાં સેક્રેટરી ના ઉચ્ચ પદે વિરાજવા છતાં અંતરથી કવિ છે. સંવેદનશીલ હૃદયની, કાંટા વચ્ચે ઝુરાતી વેદનાનું ગીત જ્યારે સોલી કાપડીયાના સુરીલા અવાજમાં માણતા એકલતા ની લાગણી ચિત્તને ઘેરી વળે છે.
ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું? આના વિષે લખવું તે ગુલાબની સુગંધની ઝેરોક્ષ કરાવવા જેવું છે.મા દાવડાજીએ આસ્વાદમા કહ્યું તે પ્રમાણે ‘સુગંધ ઊંચકીને ઊભેલું ગુલાબ. ભાગ્યેશ જહાની અંતરની વેદનાનું કાવ્ય છે. ભીડની વચ્ચે અનુભવાતા ખાલીપાની એ વ્યથા છે.’
હઝારો શોરોગુલમે દિલ તન્હા હૈ,
હઝારોકી ભીડમે દિલ અકેલા હૈ
અને ગીતની આ વાત
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ…
વાહ
…તેમા હકીકતનો સ્વીકાર અને એમાંથી જે મળે તે થોડી ઘણી સુગંધ આપણી પોતીકી કરવાનો આનંદ.

LikeLike
વાહ! અજબ રચના. દરેક પંકતિમાં નવિનતા. સરયૂ પરીખ
LikeLike
http://webgurjari.in/2019/12/30/ghazalavlokan_21/
LikeLike