નવા વર્ષમાં આપણે એવા ઘણા સંકલ્પો લઈએ છીએ.
લીધેલા સંકલ્પોને પૂર્ણ કરવા માટે આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ.
મોટેભાગે પ્રારંભિક ઉત્સાહ પછી અધવચ્ચે આ સંકલ્પો ભાંગી પડે છે.
આ કારણે આપણે નિરાશ પણ થઈએ છીએ કારણ કે ઘણા કારણોસર આપણે તેને પૂર્ણ કરી શકતા નથી.પરંતુ જો આપણે આ સંકલ્પો પૂર્ણ કરીએ તો આપણને સમગ્ર વર્ષ દરમિયાન મોટા લાભ મળી શકે

LikeLiked by 1 person
“એક સંકલ્પ નૈ એવોય ક્યાં સંકલ્પ લઉં!
હું મને શુંકામ બાંધુ કોઈપણ આદર્શમાં?”
કોઈ બંધનમાં બંધયા વગર શ્રી દાવડા સાહેબનો જીવન મંત્ર
“રામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા”સ્વિકારીને ચાલીએ.
LikeLiked by 1 person