2 thoughts on “નવું વર્ષ (અનિલ ચાવડા)

  1. નવા વર્ષમાં આપણે એવા ઘણા સંકલ્પો લઈએ છીએ.
    લીધેલા સંકલ્પોને પૂર્ણ કરવા માટે આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ.
    મોટેભાગે પ્રારંભિક ઉત્સાહ પછી અધવચ્ચે આ સંકલ્પો ભાંગી પડે છે.
    આ કારણે આપણે નિરાશ પણ થઈએ છીએ કારણ કે ઘણા કારણોસર આપણે તેને પૂર્ણ કરી શકતા નથી.પરંતુ જો આપણે આ સંકલ્પો પૂર્ણ કરીએ તો આપણને સમગ્ર વર્ષ દરમિયાન મોટા લાભ મળી શકે

    Liked by 1 person

  2. “એક સંકલ્પ નૈ એવોય ક્યાં સંકલ્પ લઉં!
    હું મને શુંકામ બાંધુ કોઈપણ આદર્શમાં?”
    કોઈ બંધનમાં બંધયા વગર શ્રી દાવડા સાહેબનો જીવન મંત્ર
    “રામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા”સ્વિકારીને ચાલીએ.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s