1 thought on “અજવાસમાં (નરેન્દ્રસિંહ મકવાણ ‘અતુલ’)”
મનના ઊંડાણમાંથી નિપજેલા શબ્દોના મોતી પરોવીને સર્જેલી એમની ગઝલમા અજવાસમાં ઝલમલતું તેજ, ભાવકના મનોજગતમાં પણ પ્રકાશનો એક તેજલિસોટો પ્રસરાવ્યા વિના રહેતું નથી. સરસ મત્લાનો મઝાનો શેર
યાદ આવે
અજવાસમાં સાથ છોડે, તો બંધાયો,
તિમિરમાં ક્યાં અટવાયો? મારો પડછાયો.
માબાપનો માથે રહે હાથ તો… શેર ખૂબ ગમ્યો
સંતાન માબાપના સંબંધો મજબુત હોય અને માબાપની સેવા કરવી તે સૌથી મોટો ધર્મ માન્યો હોય ત્યારે માબાપનો માથે રહે હાથ…તો ઇશ્વરનુ પણ અદકેરુ વરદાન મળે…સદા અજવાસ રહે

LikeLike