કારણ હશે તારી કને…શ્રી નરેન્દ્રસિંહ મકવાણા “અતુલ”ની વ્યથા વર્ણવતી સુંદર ગઝલ
સમય જ એવો આવ્યો છે કે કોઈ આપણું સારું કરે તો પણ આપણને શંકા જાય! મારું ભલું કરવા પાછળ એનો ઇરાદો શું હશે? કોઈ કોઈના માટે કોઈ કારણ વગર કંઈક કરે એવું આપણે માની કે સ્વીકારી જ નથી શકતા!ક્યારેક તો એવું પણ બનવાનું કે આપણા લોકો પણ આપણને ન સમજી શકે!
.
આવું થાય ત્યારે દુ:ખ થાય છે. દુ:ખ સહન કરી લેવાનું પણ જે કરતાં હોય એ છોડવાનું નહીં!
વ્યથાની કહાણી વહાવી નજાકતથી.. સરસ અનોખી ગઝલ
Sent from my iPhone
>
LikeLiked by 1 person
કારણ હશે તારી કને…શ્રી નરેન્દ્રસિંહ મકવાણા “અતુલ”ની વ્યથા વર્ણવતી સુંદર ગઝલ
સમય જ એવો આવ્યો છે કે કોઈ આપણું સારું કરે તો પણ આપણને શંકા જાય! મારું ભલું કરવા પાછળ એનો ઇરાદો શું હશે? કોઈ કોઈના માટે કોઈ કારણ વગર કંઈક કરે એવું આપણે માની કે સ્વીકારી જ નથી શકતા!ક્યારેક તો એવું પણ બનવાનું કે આપણા લોકો પણ આપણને ન સમજી શકે!
.
આવું થાય ત્યારે દુ:ખ થાય છે. દુ:ખ સહન કરી લેવાનું પણ જે કરતાં હોય એ છોડવાનું નહીં!
LikeLike
વાહ! સરસ ગઝલ.
સરયૂ
LikeLike
સુંદર કવિતા
LikeLike