રામાયણ અને મહાભારત, હિંદુ ધર્મના આ બે મહાન ગ્રંથોની તુલના કરવી એક રીતે યોગ્ય નથી. આ બન્ને ગ્રંથો અલગ અલગ યુગમાં અને અલગ અલગ સંદર્ભમાં લખાયલા છે. રામાયણ દ્વાપર યુગમાં અને મહાભારત ત્રેતા યુગમાં રચાયલા છે.
રામાયણના યુગમાં હજી ધર્મની વ્યાખ્યા કરવાની શરૂઆત હતી. આ યુગ નિર્દોષ હતો, એટલે કે લોકોને ધર્મ અને અધર્મ અંગે પુરતી માહિતી ન હોવાથી અધર્મનું વર્ચસ્વ વધારે હતું. રાક્ષસો ઋષિઓના હવનમાં બાધા પહોંચાડતા હતા. બળવાન રાજાઓ જોર-જબરજસ્તી બીજાની પત્નિને પોતાની પત્ની બનાવતા હતા. સમાજના નિયમો હજી ઘડાતા હતા.
મહાભારતના યુગમાં ધર્મની વ્યાખ્યા પૂરેપૂરી થઈ ચૂકી હતી. સમાજ રચનાના નિયમો ઘડાઈ ચૂક્યા હતા. કમનશીબે આ યુગમાં ધર્મ કરતાં નિયમોને વધારે મહત્વ આપવામાં આવતું. કોઈપણ કૃત્ય ધર્મ વિરોધી હોય, પણ નિયમોમાં બેસતું હોય તો તે આચરવામાં આવતું.
આવી અલગ અલગ પરિસ્થિતિઓ હોવાથી, રામાયણમાં પોતાના હિતના ભોગે ધર્મ સ્થાપનાને વધારે મહત્વ આપવામાં આવ્યું. પુત્રધર્મ, પતિધર્મ, ભાતૃધર્મ વગેરે વગેરે. દરેક કીસ્સામાં જાતે નુકશાન વહોરી ધર્મને મહત્વ આપ્યું. આમ રામાયણ ત્યાગની ગાથા છે.
મહાભારતમાં ધર્મ કરતાં નિયમોને વધારે મહત્વ અપાયું. ધૃતરાષ્ટ્ર, ભીષ્મ અને દ્રોણ જેવા વિદ્વાનોની હાજરીમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે આ ત્રણે પાસે એને રોકવાનું સામર્થ્ય હતું, છતાં એ નિયમોમાં અટવાયલા રહ્યા, અને કશું કર્યું નહીં.
આપણે બન્ને ગ્રંથોના પાત્રોની તુલના કરીએ તો એક ચારખાના વાળા ચોરસથી કરી શકાય. પ્રથમ ખાનામાં ધર્મનું અને નિયમોનુ પાલન. રામ આ ખાનામાં આવે. બીજા ખાનામાં અધર્મ અને નિયમોનું ઉલ્લંઘન. આ ખાનામાં રાવણ આવે. ત્રીજા ખાનામાં ધર્મનું પાલન પણ નિયમોનું ઉલ્લંઘન. આ ખાનામાં કૃષ્ણ આવે. ચોથા ખાનામાં અધર્મ પણ નિયમોનું પાલન. આ ખાનામાં દુર્યોધન આવે. દુર્યોધન હંમેશાં નિયમોમાં રહીને જ વર્તન કરતો.
આમ બે યુગો વચ્ચેનું અંતર સ્પષ્ટ પણે જોઈ શકાય છે. આપણે હાલમાં મહાભારતના યુગની વધારે નીકટ છીએ.
2 thoughts on “રામાયણ અને મહાભારતની સરખામણી (પી. કે. દાવડા)”
મા દાવડાજીનો ચિંતનાથક લેખા
જીવનનાં સત્ય રજૂ કરતાં વાક્યો છે.રામાયણમાં ‘લક્ષ્મણરેખા’ની વાત આપણને શિસ્ત શીખવે છે – તો ‘અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી’ એવું સનાતન સત્ય એલાર્મની ગરજ સારે છે. તો ‘રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ’ જેવું ખુમારીયુક્ત આદર્શમઢ્યું અવતરણ જાણે આપણી સંસ્કૃતિનો મુદ્રાલેખ બની જાય છે!
…………………
દુર્યોધન હંમેશાં નિયમોમાં રહીને જ વર્તન કરતો વાતે યાદ આવે
સાંપ્રત સમયે-પ્રિયંકા ગાંદીએ જાણીતા કવી રામધારી સિંહ ‘દિનકર’ની કવિતાનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે
જબ નાશ મનુજ પર છાતા હૈ, પહલે વિવેક માર જાતા હૈ,
હરિ ને ભીષણ હુંકાર કીયા, અપના સ્વરુપ વિસ્તાર કિયા, ડગમડ ડગમડ દિગ્ગજ ડોલે, ભગવાન કપિત બોલે
જંજીર બઢા કર સાધ મુજે, હાં, હાં દુર્યોધન બાંધ મુજે. Narendra Modi aptly quoted from Prapanna Giitaa or PaanDava Giitaa, the famous shlok by Duryodhan
जानामि धर्मम् न च मे प्रवृत्ति:, जानाम्यधर्मम् न च मे निवृत्ति:
त्वया हृषीकेश हृदिस्थितेन यथा नियुक्तोस्मि तथा करोमि
There is an alternate version that gives the second line as
kenaapi devena hridisthitena yathaa
niyuktosmi tathaa karomi
like modern Johari Window, you explained Ramayan time and Mahabharat time an our present time is near mahabharat.
i appreciate as in few para present generation can be explained both great Granth summary.
“પ્રથમ ખાનામાં ધર્મનું અને નિયમોનુ પાલન. રામ આ ખાનામાં આવે. બીજા ખાનામાં અધર્મ અને નિયમોનું ઉલ્લંઘન. આ ખાનામાં રાવણ આવે. ત્રીજા ખાનામાં ધર્મનું પાલન પણ નિયમોનું ઉલ્લંઘન. આ ખાનામાં કૃષ્ણ આવે. ચોથા ખાનામાં અધર્મ પણ નિયમોનું પાલન. આ ખાનામાં દુર્યોધન આવે. દુર્યોધન હંમેશાં નિયમોમાં રહીને જ વર્તન કરતો.
આમ બે યુગો વચ્ચેનું અંતર સ્પષ્ટ પણે જોઈ શકાય છે. આપણે હાલમાં મહાભારતના યુગની વધારે નીકટ છીએ.”
Johari Window: 1. Known to Self 2. Not known to self.
3. facade (Deceptive outward appearance ) 4. Unknown to all

LikeLiked by 1 person

LikeLike