હરણની મરણ ચીસો જેવી ગઝલોમા ગંભીર થઈ દુઃખી થતા રસિકો માટે હઝલકારોએ મસ્ત માહોલ ઉભો કર્યો !
ધન્યવાદ
મસ્ત હઝલ
આંખો ચડી ગઈ અને નાડી મળે નહીં,
‘આશિત’ જમી જમીને કહો કેટલું જમે?
જે આપે તે લેવાય……
ના નહીં કહેવાય…..
ગજવામાં મૂકાય,
હરિ ૐ…
સંદેશ અને શિખામણ પણ છે
આવીજ મારી એક રચના…..તાલી પાડું છું!
વ્યક્તિ ઓળખું કે ન ઓળખાય, તાલી પાડું છું!
ભાષણ સમજાય કે ન સમજાય, તાલી પાડું છું!
તાલી મારે પાડવી કે ન પાડવાની માથાકૂટ છોડી,
મોં ભલેને પ્રેક્ષકોનું પછી મરડાય, તાલી પાડું છું!
પાર્ટી સંગીતની હોય કે હોય ક્યાંય ભજનો પછી,
ગાનાર સાંભળીને પછી હરખાય, તાલી પાડું છું!
માઇક મળતાં જે ભાન સમયનું ભૂલી જતા હોય;
બેસી જવાનું એમને પછી સમજાય, તાલી પાડું છું!
તાલી પાડવાની ટેવજ પડી ગઇ છે હવે તો એવી,
જાત મારી પછી સૌને પરખાય, તાલી પાડું છું!
સરી જાય શબ્દો ગઝલના સમજ્યા વગર સૌને
‘ચમન’ પછી એકલો ન પડી જાય, તાલી પાડું છું!
LikeLiked by 2 people
હરણની મરણ ચીસો જેવી ગઝલોમા ગંભીર થઈ દુઃખી થતા રસિકો માટે હઝલકારોએ મસ્ત માહોલ ઉભો કર્યો !
ધન્યવાદ
મસ્ત હઝલ
આંખો ચડી ગઈ અને નાડી મળે નહીં,
‘આશિત’ જમી જમીને કહો કેટલું જમે?
જે આપે તે લેવાય……
ના નહીં કહેવાય…..
ગજવામાં મૂકાય,
હરિ ૐ…
સંદેશ અને શિખામણ પણ છે
LikeLiked by 1 person