(આજે ફરી એકવાર જાણીતા ગઝલકાર ડો. મહેશ રાવલની સંભાવનાઓથી ભરેલી એક દમદાર ગઝલ રજૂ કરૂં છું. જીવનમાં “કુછ ભી હો શકતા હૈ”ની સંભાવના ઉપર ભાર મૂકતાં મહેશભાઈ કેટલાક લા’જવાબ ઉદાહરણો આપે છે. ગઝલ મને ગમી છે, આશા છે તમને પણ ગમશે.- સંપાદક)
3 thoughts on “ભીંત વચ્ચે ક્યાંક બારી થઇ શકે (ડો. મહેશ રાવલ)”
સ રસ ગઝલનો આ શેર
જીભથી પણ થાય કત્લેઆમ અહીં
એ ગમે ત્યારે કટારી થઇ શકે !
અ ફ લા તુ ન –
.
એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહિ. બોલવાનું ને ખાવાનું, દુનિયાનાં બે મોટામાં મોટાં કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. જેમ કેટલીક કુલવધૂઓ આખા ગૃહનો ભાર ચલાવે છે

LikeLike
સરસ રચના.
પાત્ર જો લૂણાગરૂં ભળશે ‘મહેશ’
જિંદગી આખીય, ખારી થઇ શકે !
LikeLiked by 1 person
ગઝલપૂર્વક આભાર…દાવડાસાહેબ
અને
પ્રતિભાવ પાઠવનાર ભાવકોનો પણ આભાર.
LikeLike