(કવિ કાન્તનું આ ખંડકાવ્ય પણ ખૂબ જાણીતું છે. આ કાવ્યમાં મહાભારતની જાણીતી વાત કરી છે. પાંડુને ઋષીનો શ્રાપ હતો કે જો એ પત્ની સાથે સંભોગ કરશે તો એનું મૃત્યુ થશે. પાંડુએ જીવનને સંયમિત કરી, કુંતી અને માદ્રી સાથે વનમાં જીવન વિતાવવાનું શરૂ કર્યું.
કવિતાના શીર્ષક “વસંતવિજ્ય” મુજબ, વસંત ઋતુએ પાંડુના સંયમ ઉપર વિજય મેળવ્યો, અને માદ્રી સાથે સંભોગ કરવાથી તેનું મૃત્યું થયું.
કાવ્ય લાંબું છે, પણ એમાં અનેક પંક્તિઓ ધારદાર અને કાવ્યતત્વના નમૂના રૂપ છે.
કાલિદાસના પાંચ ઉત્તમ મહાકાવ્યો તેમ કાન્તનાઉત્તમ પાંચ ખંડ કાવ્યો.પ્રથમ નં- વસંત વિજય,બીજા નં- ચક્રવાત મિથુન ,ત્રીજા નં- વિજ્ઞાન, ચોથા નં- મૃગતૃષ્ણા અને પાંચ નં- દેવયાની.
બધા કાવ્યમાં સૃષ્ટિની અગમ્ય તત્વની સામે માનવીની લાચાર અને અસહ્ય પરિસ્થિતિનો સામનો પ્રયત્ન છતાં નથી થઇ શકતો તે સુપેરે દર્શાવ્યું છે.
કાન્તના સંઘર્ષમય જીવનનું પ્રતિબિંબ તેમના કાવ્યમાં વર્તાય છે.
કાલિદાસના પાંચ ઉત્તમ મહાકાવ્યો તેમ કાન્તનાઉત્તમ પાંચ ખંડ કાવ્યો.પ્રથમ નં- વસંત વિજય,બીજા નં- ચક્રવાક મિથુન ,ત્રીજા નં- અતિજ્ઞાન, ચોથા નં- મૃગતૃષ્ણા અને પાંચ નં- દેવયાની.

મહર્ષિ વાલ્મીકીએ રામાયણમાં વસંતનું મનોહારી ચિત્રણ કર્યું છે. ભગવાન કૃષ્ણે પણ ગીતામાં “ ઋતુનામ કુસુમાકર “ કહી ઋતુરાજ વસંતને પોતાની વિભૂતી તરીકે વર્ણવ્યો છે. તો કવિવર જયદેવ ગીતગોવિંદમાં વસંતનું વર્ણન કરતા થાકયા નથી. આમ આદિકાળથી આપણે ત્યાં વસંતનો મહિમા ગવાતો આવ્યો છે. કવિ કાંતના “ વસંત વિજય “ ખંડ કાવ્યમાં પાંડુ રાજા ઉપર વસંતના સૌન્દર્યની થયેલી અસરનું અદભૂત વર્ણન છે.
આ વાંચવા સાથે અનુભિતીની રચના છે
ધન્યવાદ મા દાવડાજીએ કાવ્ય અને રસદર્શન માટે

LikeLike

LikeLiked by 1 person

કાન્તનું આ ખંડ કાવ્ય મનના ઊંડાણમાં પડેલી કામવાસના પર વિજય મેળવવો એ વાત તપસ્વી માટે પણ કેટલી કઠિન છે -તેનું સુંદર દર્શન છે.
LikeLike