લગાવ એવા, કહો કેવા, કે વારંવાર ધક્કા દે?
અરે, લાગ્યું ન લાગ્યું દિલ ને પારાવાર ઝટકા દે!
મતલા પર ખુશ!
“દોસ્ત માનીને અમે તો દઈ દીધાં હ્રદયના દાન, પણ,
હતી શી ખબર કે રકીબ બની એ આવશે આમ સામે!”
yes sad but at end given road to happiness:
“પછી ઘર પહોંચતા જુઓ ઘડીભર ત્યાં એ મક્કા દે!
કદી ગૂંચળા વળે, ગાંઠો પડે, મુશ્કેલ, હાથોથી.
અગર ઝટકો, જરા મલકો, પછી રસ્તા તો પક્કા દે!”
ZATAKO AND MALKO is way of life–
Take it lightly and Smile–so you can walk a Mile !!!
દે રદિફ સુંદર તો વધુ સુંદર કાફિયા
સ રસ ગઝલ
ધીરે આસ્તે ભણાવી દે, પલકમાં તો ગણાવી દે.
શીખી લીધું, તમે માનો, નવા ત્યાં કોઈ કકકા દે.
વાહ
LikeLiked by 1 person
ખૂબ સરસ રચના. લગાવી લગની તો ભૂલાઈ દુનિયા.
LikeLike
લગાવ એવા, કહો કેવા, કે વારંવાર ધક્કા દે?
અરે, લાગ્યું ન લાગ્યું દિલ ને પારાવાર ઝટકા દે!
મતલા પર ખુશ!
“દોસ્ત માનીને અમે તો દઈ દીધાં હ્રદયના દાન, પણ,
હતી શી ખબર કે રકીબ બની એ આવશે આમ સામે!”
LikeLike
બહુ દર્દભર્યુ અને સચોટ.