(આયુર્વેદ ક્ષેત્ર ના નિષ્ણાત ડૉ. શેફાલી થાણાવાળા શરૂઆતનાં દસ વર્ષ મેડિકલ પ્રેક્ટીસ કર્યા બાદ છેલ્લા ૨૦ વર્ષોથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તબીબી શાસ્ત્ર ની સાથે જ સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા ડૉ શેફાલીએ તેમની સાહિત્યયાત્રા ની શરૂઆત કવિતાઓ લખવા થી કરી. એમણે મરાઠી કવયિત્રી હેમા લેલે ના કાવ્યસંગ્રહ “ પ્રિય “ નો ગુજરાતી માં અનુવાદ કર્યો છે જેની બે આવૃત્તિઓ પ્રસિદ્ધ થઇ છે. અહીં ડૉ શેફાલીની સાચી ઘટનાઓ પર આધારિત ત્રણ લઘુકથાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. – સંપાદક)
આધુનિક નારીના આત્મવિશ્વાસ ની સુંદર વાત
LikeLiked by 1 person
વિકલાંગ , મંદ બુદ્ધિનાં બાળકો ઉછેરવા એ ખુબ માનસિક અને શારીરિક શ્રમ ભર્યું કઠિન કામ છે; અને એકલે હાથે ઉછેરવાં ખરેખર મુશ્કેલ છે! તમારો જીવન પ્રત્યેનો અભિગમ ગમ્યો !
LikeLiked by 1 person
ડો. શેફાલી થાણાવાળાની સત્યકથા વાંચતા
મનમા ગણગણવાલાગ્યું વેણીભાઈ પુરોહિતનું ગીત
તન નાચે પણ મન ના નાચે,પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું…
પણ આ પાયલની સહજ સુંદર સત્ય કથા અમારા કુટુંબમા અનુભવાયેલી !
અને અંત ‘એના હાસ્યને આંસુઓની ઝાલર નહોતી કેમકે એની આંખના બંને તારા – એના દીકરાઓ એની હુંફમાં સુરક્ષિત હતા!’ વાચતા નમ આંખે વિભોર થઇ જવાયું
LikeLike
આજના સ્ત્રીજીવનની સાથે સંબંધ ધરાવતા એક અપરિચિત પાસાને આલેખતી સત્ય પણ હૃદયસ્પર્શી ઘટના. સુંદર વર્ણનશૈલી એક જુદા જ ભાવવિશ્વમાં ખેંચી જાય છે.
LikeLike
સત્ય પણ હૃદયસ્પર્શી ઘટના. સુંદર વર્ણનશૈલી
LikeLiked by 1 person
આધુનિક નારીના આત્મવિશ્વાસ ની સુંદર વાત..
LikeLike
સુંદર વાર્તા, સચોટ, અને મન ને સ્પર્શી ગઈ. કેટલા થોડા શબ્દોમાં બધું કહી દીધું.
LikeLike
જો બકા પ્રોબ્લેમ તો જીંદગી છે એટલે રહેવા ના જ!
પ્રોબ્લેમ એ હોવો જોઈએ કે તે કચ્ચી કક્ષાના છે કે નહીં?!
પાયલ ની જેમ છૂમ છૂમ કરતાં રહીએ ને હસતા રહીએ !
LikeLike
જો બકા પ્રોબ્લેમ તો જીંદગી છે એટલે રહેવા ના જ!
પ્રોબ્લેમ એ હોવો જોઈએ કે તે ઊંચી કક્ષાના છે કે નહીં?!
પાયલ ની જેમ છૂમ છૂમ કરતાં રહીએ ને હસતા રહીએ !
LikeLike
you have expressed truly difference of earlier ladies problems and new outlook making then independent and “તેઓને ચરણેષું દાસી થવાનું મંજુર નથી, અને એ પરિસ્થિતિ તેઓ ખુબ સહજતાથી ટાળી શકે છે… પોતાનું સ્વમાન અને બીજાઓનું માન જાળવીને..”
this is theme of your real life story of Payal- very nicely expressed secret of her smile.- as her both child are now well expressing through her Eyes.
LikeLike