અંગ્રેજી શાશન દરમ્યાન તાર ટપાલ ખાતું સીધું બ્રિટીસ સરકારના હાથ નીચે હતું. ગાંધીજી આખા દેશમાં ફરતા રહેતા હતા, એમનું કોઈ નિશ્વિત એક સરનામું ન હતું, તેમ છતાં તાર ટપાલ ખાતું એમના અધૂરા કે નામના સરનામા વાળા પત્રો પણ ગાંધીજી જ્યાં હોય ત્યાં તેમને ઝડપથી પહોંચતા કરતા.
અહીં એવા કેટલાક પત્રોના ફોટોગ્રાફસ રજૂ કરૂં છું.
મહાત્માઓની વાત જ હોય છે નિરાળી !
કોઈ સરનામું નહી ,એ જ એક સરનામું !
LikeLike
every where in world any place is Mahatma Gandhiji address. now every country establish Gandhiji statue.
LikeLike
ગાંધીજીનો પ્રભાવ તો આજે પણ અકબંધ છે… આજેજ દ.કોરિયમાં શ્રી મોદીજીએ ગાંધીજીના સ્ટેચ્યુનુ અનાવરણ કર્યું…
LikeLike
This is all about M K Gandhi- Ji unique Adress !!!
LikeLike