વિદેશગમન (પી. કે. દાવડા)


ઓગણીસમી સદીના પુર્વાધમાં અંગ્રેજો, પોર્ચુગિઝો, ફ્રેંચ, પારસીઓ વગેરે દરિયો ઓળંગી હિંદુસ્તાનમાં આવી ગયાં હતાં, છતાંયે ગુજરાતમાં અનેક નાતના લોકો દરિયા ઓળંગવાનો વિરોધ કરતા હતા. સદીના પાછલા અર્ધમાં મહીપતરામ, દલપતરામ અને બીજા અનેક ગુજરાતીઓએ આ અંધશ્રધ્ધાનો વિરોધ કરી, દરિયાપાર જવાની હિમાયત કરી. આ ચળવળના એક ભાગ તરીકે દલપતરામની આ કવિતા આજે પણ સાચી ઠરે છે.

 

પરદેશ જવા વિષે

વિદેશમાં વિચર્યા વિના, પેટ ન પૂર્ણ ભરાય,

પશુઓ પણ પરભાતથી, જંગલ ચરવા જાય

ઘેર રહે લક્ષ્મી ઘણી, હોશે કેમ હમેશ?

રાજા રાજ્ય વધારવા, વિચરે દૂર વિદેશ.

વિદ્યા સદૂગુણ વિનયતા, હોય ચપળતા હામ,

ડરે ન પરદેશ જતાં, દેખે તે નર દામ.

વિદેશમાં વિચર્યા વિના, મળે ના મોટું માન,

સમુદ્રમાં તણખાત શું. સીપ તણાં સંતાન?

જો ધનની ઇચ્છા ધરો, તો ખરૂ માનિ ખચીત,

મહા સમુદ્ર મંથન કરો, એજ અનાદિ રીત.

પ્રયાણ કરી પરદેશમાં, પરવરી લાંબે પંથ,

કોટિ કળા કૌશલ્ય, ગુણિજન લાવો ગ્રંથ.

દલપતરામ

2 thoughts on “વિદેશગમન (પી. કે. દાવડા)

 1. गुंजे
  देश छोड़कर जाते हैं हम
  स्वर्ग की खेज में कितने दूर जाते हैं हम
  पल भर में बन जाते हैं हम बिदेशिया
  पराए लोए, पराए दोस्त, पराए देश

  दिल छूटा दिलबर छूटा, देश छूट गया।
  बदनसीबी देखिए हमारा आशियाना छूट गया।
  खुशी ढँूढने आए हम, सात समंदर पार
  कुछ न मिला, हमारा देश छोड़ना हुआ बेकार
  यह देश नहीं है अपना
  यहाँ हर कोई है बेगाना
  अब बस समय का है इन्तजार
  कब हम जाएँ अपने देश फिर एक बार। सूरीनाम का काव्य

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s