ભાઇશ્રી અનિલ ચાવડા ન્યુ જર્સીમાં આવ્યા હતાં. ગુજરાત દર્પણની સાહિત્ય સભામાં તેમના પુસ્તક…‘ સવાર લઇને‘ માંથી અે કાવ્ય પ્રેઝન્ટ કરેલું…સમજવા માટે થોડિ સમય માંગે…અે દ્વિઅર્થી છે…..
હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંઘવા હરજી આવે ? ના આવે.
જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે;
અને કહો છો આવો સરજી સરજી આવે ? ના આવે.
નવું નવું મંદિર ચણયાની જાહેરાતો દો છાપામાં;
બાયોડેટા લઇ ઇશ્વરની અરજી આવે ? ના આવે.
તારી તમામ હદ છોડીને આવકાર તેં દઇ દીઘો;
છોડ હવે તું ચિંતા; અેની મરજી, આવે ના આવે.
આંખ મહીં અે વાદળ જેવું કામ કરે અે સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.
સાંભળ્યું છે કોક દિ’ મનને ય ખાંસી થાય છે,
થાય તો ઉપચારમાં કહેજો ગઝલની વિક્સ છે.
આમ કહી કહીને મને બાળ્યા કરો નૈં સૌ હવે,
‘રાખમાંથી થઈ જશે બેઠો અનિલ ફિનિક્સ છે.’
………
અને આ ન ભુલાય તેવા ગમતા થોડા વધુ શેર
આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.
ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ,
એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.
કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ હે રામ ?
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ !
…………………………….
‘કઈક અંદર મરી ગયું છે
પ્રેમ બળતણ ઠરી ગયું છે
સ્પર્શની લાગણી ના રહી
ટેરવું પણ ડરી ગયું છે…’
વાહ…
અનિલ ચાવડા સર્જકતાથી છલોછલ યુવાન કવિ છે. મુંબઈમાં તેમને સાંભળીને લાગ્યું કે ગુજરાતી સાહિત્યનો આ તેજસ્વી તારક છે.
LikeLike
ભાઇશ્રી અનિલ ચાવડા ન્યુ જર્સીમાં આવ્યા હતાં. ગુજરાત દર્પણની સાહિત્ય સભામાં તેમના પુસ્તક…‘ સવાર લઇને‘ માંથી અે કાવ્ય પ્રેઝન્ટ કરેલું…સમજવા માટે થોડિ સમય માંગે…અે દ્વિઅર્થી છે…..
હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંઘવા હરજી આવે ? ના આવે.
જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે;
અને કહો છો આવો સરજી સરજી આવે ? ના આવે.
નવું નવું મંદિર ચણયાની જાહેરાતો દો છાપામાં;
બાયોડેટા લઇ ઇશ્વરની અરજી આવે ? ના આવે.
તારી તમામ હદ છોડીને આવકાર તેં દઇ દીઘો;
છોડ હવે તું ચિંતા; અેની મરજી, આવે ના આવે.
આંખ મહીં અે વાદળ જેવું કામ કરે અે સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
too good – njoyed all lines thx
LikeLiked by 1 person
મા અનિલના રસાળ શેરના ચટકા મધુરા મધુરા
મને વધુ ગમે ગુજલીસ શેરો
સાંભળ્યું છે કોક દિ’ મનને ય ખાંસી થાય છે,
થાય તો ઉપચારમાં કહેજો ગઝલની વિક્સ છે.
આમ કહી કહીને મને બાળ્યા કરો નૈં સૌ હવે,
‘રાખમાંથી થઈ જશે બેઠો અનિલ ફિનિક્સ છે.’
………
અને આ ન ભુલાય તેવા ગમતા થોડા વધુ શેર
આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.
ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ,
એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.
કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ હે રામ ?
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ !
…………………………….
‘કઈક અંદર મરી ગયું છે
પ્રેમ બળતણ ઠરી ગયું છે
સ્પર્શની લાગણી ના રહી
ટેરવું પણ ડરી ગયું છે…’
વાહ…
ચિંતા ન કરો
एक एक सितारा बन जाये एक एक सपना
ऐसी सपनोवाली रात हो जाये अबके बरस
LikeLike
બહુ સુંદર શેરો છે.
LikeLike