( ૨૬ મી જુલાઈ, ૨૦૦૫ માં મુંબઈમાં વરસાદે કાળો કેર વર્તાવેલો એ ઘણાંને યાદ હશે. ૨૪ કલાકમાં ૯૪૪ મીલીમીટર વરસાદે સમગ્ર શહેરને સમુદ્રમાં બદલી નાખ્યું હતું. આસરે ૧૦૦૦ માણસોનું મૃત્યુ થયું હતું, અને આસરે ૧૪૦૦૦ ઘરો નાશ પામ્યા હતા. ૧૨ મી ઓગસ્ટ, ૧૯૭૯ માં આવી જ હોનારત મોરબીમાં થઈ હતી. કેલિફોર્નિયાના Bay Area માં રહેલા શ્રીમતિ જિગીષા પટેલે એ ઘટનાનો હ્રદયને હચમચાવી તેવો ચિતાર અહીં આપ્યો છે.-સંપાદક)
બહુ જ પ્રેરક જીવન. આવા સદગૃહસ્થ સંતોથી જ આપણે ઉજળા છીએ.
LikeLike
I cried while reading this article and right now I am crying as I am writing!
Jigishaben, I am humbled reading this beautifully written tales of the committed True “JANSEVAK” My Pranams to this larger than life, your Sevadhari Father.
This proves that this world is still existing because of the selfless people like Jigishaben’s Dad who serves mankind without expecting any thing (name, fame etc)in return.
It has inspired me to be a better human.
Thank you Jigishaben for sharing this incident with us.
Jayshree
Sent from my iPhone
>
LikeLike
જિગીષાબેન,
શ્રી માણેકલાલ સાચ્ચે જ કોઈ પણ સંત કરતાં મુઠ્ઠી ઉંચેરા માનવી છે, અને એમણે જે ભગીરથ કાર્ય કર્યું એ માટે ખરેખર ખુબ ધૈર્ય અને અનુકંપાભર્યું હ્રદય જોઈએ. તમે ખુબ ભાગ્યશાળી છો કે આવા સંતના દિકરી છો.
LikeLike