મેં સ્વતંત્રતા દિવસ ઉજવ્યો (પી. કે. દાવડા)


કેલિફોર્નિયા રાજ્યના મિલપીટાસ શહેરમાં Bay Area Youth Vaishnav Parivar ની શ્રીમય કૃષ્ણધામ નામની વિશાળ હવેલીમાં રવિવાર તા. ૧૮મી ઓગ્સ્ટ ૨૦૧૮ ના સાંજે ૩-૩૦ થી ૬-૦૦ વાગ્યા સુધી ભારતનો ૭૨ મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગના મુખ્ય વકતા તરીકે ૩-૩૦ થી ૪-૩૦ સુધી મેં “આઝાદી પૂર્વે ભણતર દ્વારા (ચારિત્ર) ઘડતર વિષય ઉપર વાર્તાલાપ આપેલો. ૪-૩૦ થી ૫-૩૦ સુધી દેશપ્રેમના ગીતો રજૂ થયા હતા. ૫-૩૦ વાગે મિલપીટાસ શહેરના મેયરના હાથે અમેરિકા અને ભારતના ધ્વજ લહેરાવામાં આવ્યા હતા અને બન્ને દેશના રાષ્ટ્રગાન ગવાયા હતા. ત્યાર બાદ આરતી અને પ્રસાદ લઈને લોકો વિખરાયા હતા.

અહીં આ સમારંભની કેટલીક તસ્વીરો રજૂ કરી છે.

ભણતરથી ઘડતર સુધી (મારો વાર્તાલાપ)

મેયર અને હવેલીના સંચાલક સાથે અમેરિકાનો ધ્વજ લહેરાવ્યો

મેયર અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ સાથે ભારતનો ધ્વજ લહેરાવ્યો.

 

6 thoughts on “મેં સ્વતંત્રતા દિવસ ઉજવ્યો (પી. કે. દાવડા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s