(આવતા ગુરૂવારે કથાનો અંત વાંચવાનું ભૂલતા નહીં. ૨૮ અઠવાડિયાની ઈંતેજારીનો રોમાંચક અંત!!!-સંપાદક)
મુસાફિર હું યારો
શીના અને સેમના ઓચિંતા આગમને આખાયે વાતાવરણમાં નવી ઊર્જાનો સંચાર કરી દીધો. અમારી વચ્ચે આટલા વર્ષો વિતી ગયા છે, હું એ પણ ભૂલી ગઈ! પળવાર માટે ફિલાડેલ્ફિયાની યુનિવર્સીટીના કેમ્પસ પરની ૨૧-૨૨ વરસની થનગનતી યુવતી બની ગઈ! એ બેઉ અંદર આવે એ પહેલાં જ હું એમને ભેટી પડી! સેમ અને શીનાએ પણ સામે એટલા જ ભાવથી હગ કરી. બેચાર પળ પછી અમે સ્વસ્થ થયા અને એમને આવકાર આપતાં અંગ્રેજીમાં કહ્યું “કમ ઈન શીના એન્ડ સેમ. બી કમ્ફર્ટેબલ. કન્સીડર ધીસ એસ યોર હોમ ઓન્લી!” બેઉ સોફા પર બેઠાં.
સુલુનું જીવન તો જાણે ચક્રવ્યૂહનો કોઠો. અભિમન્યુની જેમ એક પછી એક કોઠા વીંધતી અંદર તો જઈ રહી છે .પણ
કોણ જાણે બહાર આવશે કે અભિમન્યુની જેમ જ ?
૨૮માં હપ્તા પછી સુલુ વગર આ આગણું અને વાચકો પણ સૂના પડી જશે .
LikeLike
પરિચય’ ફિલ્મ મુસાફિર હું યારો,ના ઘર હે નાં ઠિકાના…આ લાગણીશીલ દુનિયામાંથી બહાર નીકળીએ અને પાછા ફર ‘શીનાની ઓફર એક્સેપ્ટ …’ ફાયદાની વાત કરીએ.
મન ગમે ત્યારે ભટકી જાય છે. રાહુલદેવે ‘મુસાફિર હું યારો’ ગીતની તર્જ બનાવી અને આશા ભોસલે સાથે લગ્ન કર્યા. અનેક સફળ ગીતો સાથે સર્જ્યા અને જગતભરમાં અનેક જીવંત શો પણ કર્યા. ત્યારે આ કથાનો અંત આવી રહ્યો છે અને હવે તેના કર્ટન ડાઉન કરી દેવાનો નિર્ણય કર્યો છે.ત્યારે યાદ આવે
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
ત્યાં
સુલુ, હું જવાહરલાલ ઈંદિરાનો ફાધર બોલું છું!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
સાથે અંત નથી આ પ્રેમ કથા નો પ્રીત વિસામો લેવા!
LikeLike
અંત ની રાહ જોવાઈ છે જો કે સુલુને જાણીએ છીએ એટલે મહદ અંશે ખબર પડી ગઈ
LikeLike