(નવલકથા ઝડપથી એના અંત તરફ જઈ રહી છે. આવતા બે ત્રણ એપીસોડસમાં તમારી ઉત્કંઠા અને અપેક્ષાઓનો અંત આવશે. અંત જાણવા હવે પછીના એપીસોડસ જોવાના ચૂકશો નહીં-સંપાદક)
હોંઠો પે દુવા રખના
હું, રવિ અને ઋચા વકીલસાહેબના આવવાની રાહ જોતાં બેઠાં હતાં. મેં બધી જ ફાઈલો તૈયાર રાખી હતી. રવિ આ ફાઈલો જોઈને બોલ્યો, “દિલીપ અને તારા મિલકતની વ્યવસ્થા કરતા કરતા, હું પણ અડધો વકીલ બની જઈશ! એન્ડ યુ નો વ્હોટ, આઇ કાઈન્ડ ઓફ એન્જોય ઈટ ટુ! મને ખબર જ નહોતી કે મને આમ કાયદા કાનૂનની આંટીઘૂંટી પણ ગમશે!”
“આ જાયે કોઈ શાયદ, દરવાજા ખુલા રખના!” great premonition and all other things went well today- Great news.
Awaiting next issue eagerly..as its going to take Turn now….!!!
LikeLiked by 1 person
‘એક ગેબી અવાજ સતત આવી રહ્યો છે …’ આ અનાહત નાદ સતત ગૂંજ્યા કરે છે અનાહતને ઉત્પન્ન નથી કરી શકાતું.પણ આ શુભનો સંકેત મનાય છે.
‘ બાળકોનો ત્યાં જન્મ થાય તો એમને અમેરિકાની સિટિઝનશીપ મળશે’ આજસુધી ઘણા અમેરીકામા પ્રસૂતિ કરાવવા આવે…તેઓની પોષણક્ષમ્ય ભાવની સારવાર આપતા ક્લીનીકો પણ છે ! બાળકની સરભરા અને માનું ડીપોટેશન હાલ પણ સમસ્યારુપ.
‘મને મારા વજૂદનું કારણ નથી મળતું…’ યાદ આવે -ઇમ્તિયાઝ
ઇક અજબ શખ્સ બસા હૈ મુઝ મેં,
આઇના દેખું તો ડર લગતા હૈ. આપણને જેનો અહેસાસ હોય છે, જેની સમજ હોય છે, જે કરવાનું મન થતું હોય છે, એ પણ ઘણી વખત આપણે કરતા હોતા નથી! માણસને બીજું કોઈ ક્યારેક રોકતું હોતું નથી, પોતે જ પોતાને સૌથી વધુ અટકાવતો હોય છે.
દરેક હપ્તાના આશ્ચર્યજનક અંત જેમ આજે…
“શીના અને સેમ હતાં! મને હજી ભરોસો નહોતો પડતો કે ઓકેઝનલી લખાતા પત્રોના સરનામાને સહારે, એ બેઉ મારા દરવાજા પર આમ કોઈ ખબર આપ્યા વિના જ આવી જશે!
“રાહોં પે નજર રખના, હોંઠો પે દુવા રખના,
આ જાયે કોઈ શાયદ, દરવાજા ખુલા રખના!”
નવા વળાંકની રાહ
LikeLike
Sulu is again putting others before herself. She is caring, and strong.
Story is progressing very well, flows nicely, it keeps readers interested throughout, and it is taking a sudden twist when Sam and Sheena show up at Sulu’s doorstep!!!
What will happen next?? Eagerly waiting for next Thursday’s chapter….
Sandhya
LikeLike
સુલુ નું પાત્ર ખૂબ સરસ વણવા મા આવ્યું છે સરસ અંત ની રાહ રહેશે
LikeLike