સરાસર અંચી!
મારા કાનમાં મમ્મીના અવાજના ભણકારા વાગી રહ્યા હતા કે “ડો. મોમિને આપણને કાલે સાંજના ચાર વાગ્યા સુધી એમને જણાવવાનું કહ્યું છે. હજી એક આખો દિવસ બાકી છે, ડરવાનું શું?” મને મમ્મીની ઈચ્છાશક્તિ ઉપર સંપૂર્ણ ભરોસો હતો. એના અવાજના ભણકારા મને એક શાતા આપી ગયા કે મમ્મી સાજી થશે જ. પાર્વતીમાસીએ ડિનર બનાવી રાખ્યું હતું. રવિએ કહ્યું, “આજે રાતે હું કોલ પર છું તો જમીને સીધો હોસ્પિટલ જતો રહીશ. ઋચા, કાલે તને રજા છે તો તું રહી જા આજે સુલુ અને માસી પાસે. આ રીતે, વર્ષો પછી, તમે ત્રણેય ક્વૉલિટી ટાઈમ સાથે સ્પેન્ડ કરી શકશો.” મમ્મી બોલી, “ઋચા, તેં સાચે જ, આ જન્મે કે પાછલા જન્મે ખૂબ પુણ્યો કર્યા હશે, અથવા, વડીલોના આશિર્વાદ તારા પર હશે, નહીં તો આવો સમજદાર પતિ શોધવા જાત તોયે ન મળત!” રવિ મમ્મીને હગ આપીને બોલ્યો, “આઈ લવ યુ માસી!” હું થોડુંક લુચ્ચું હસીને બોલી, “મમ્મી, વડીલોના આશિર્વાદ જ હશે…! નહીં તો, ઋચાડી અને આ જન્મ કે પાછલા જન્મોના પુણ્યો….? નોટ અ ચાન્સ..!”
very dramatically mom played with all and left saying: “Kabhi Alvida Na Kahana”
really very very subtle and touching end of great Era.
LikeLiked by 1 person
વર્ણન સરસ છે. કુદરતની કરામત છે, ત્યાં કોઈનું કંઈ ચાલતું નથી.
LikeLiked by 1 person
‘સુલુ, તારા પપ્પા બહુ જ શોખીન હતા…’ ગુંજે
લાવો આ બેગ મારી ખાલી કરું
જેમાં જીવતરની ઉનીઉની લૂ
ચાંદની ઓઢીને સૂવું છે આંગણે
ને સ્વપ્નામાં આવે જો ‘તું’
તારી સંગાથ કદી ઝૂલી એ વડલાના
કેટલા કરું હું અછોવાં ?
‘જોગની રેકોર્ડ મૂક બેટા.” ‘પ્રભુ તુમ ચંદન, હમ પાની’ શ્રૃતિમધુર જોગ રાગ સાંભળવાથી હૃદય, એના ખાસ સ્નાયુ, હૃદયનો વાલ્વ અને ધબકારા પર નિષાદ સ્વરની ફાયદાકારક અસર થાય છે. રક્ત સંચાર, બ્લડ સરક્યુલેશન પર ગંધાર સ્વરની અને લોહીની શુદ્ધતા પર ધૈવત સ્વરનો પ્રભાવ છે.
‘….આંખોમાં આંસુ સાથે ડોકું ધૂણાવ્યું. હું ફસડાઈ પડી
મૃત્યુ એક રહસ્ય છે. મૃત્યુ સાથે જ બધી ઘટનાઓનો અંત આવી જાય !! બચપણમાં સ્કુલમાં સહધ્યાયીએ છીનવી લીધેલી પેન્સિલની ઘટના, સાતોલીયું રમતાં મિત્રએ કરેલી અંચાઇ બધુ જ હવે નામશેષ થઇ ચૂક્યુ હોય છે. પણ એક સમયે તો એ ઘટનાઓએ મનનો કબજો લઇ લીધેલો હોય છે. એવો એક એક સમય એ જ જીવન ને? પણ મૃત્યુ સાથે બધાનો અંત.
‘ ડોક્ટરે..! આ તો અંચી છે, સરાસર અંચી! ‘બીજી તરફ આશાના વિચાર આવે…
‘‘તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે.’
તે નજરથી નજર મીલાવે નીજીવ આંખમાં એકવાર,
ને કદાચ નયનમાંથી ઝરણું વહી નીકળે.
પણ શ્રી કૃષ્ણ સંભવામિ યુગે યુગેનું વચન આપીને પછી આવવું નહીં એ તો નરી અંચાઇ કહેવાય ને ? હજુ કેટલી રાહ જોવાની છે તમારી ?
‘હું બેભાન થઈ ગઈ હતી!’…હવે એક અઠવાડીયું ભાનમા આવવાની રાહ…
LikeLiked by 1 person
From: Sandhya Doshi
Date: June 28, 2018 at 1:41:03 PM PDT
To: Jayshree Merchant
Read this chapter first thing in the morning.
I am speechless. Last paragraph brought tears in my eyes…
Beautifully written, love and bonding is so pure and real, end of chapter is sad and very touching.
LikeLiked by 1 person
ઓહ જયશ્રીબેન! આ તો તમે અંચાઈ કરી !! ખબર નહીં હવે બિચારી સુલુ નું શું થશે! જે રીતે તમે સાપ સીડીનું વર્ણન કર્યું .. જરા શન્કાથઇ .. અને મન તરત જ બોલ્યું ; “ I hope , she wouldn’t end the mom’s character” પણ અંતે એ જ થયું ! સરસ રીતે વાર્તા આગળ વહે છે અને બધ્ધાને જકડી રાખે છે.. waiting .. for next Thursday!
LikeLiked by 1 person
Enjoying every episode
LikeLiked by 1 person
After a long time, I like most of the articles in the same single blog. Keep it coming.
LikeLiked by 1 person