વોટ અ ટેલિપેથી!
મમ્મી વતન પહોંચી ગઈ એનો તાર રવિવારે સવારે આવી ગયો. તાર આવી ગયો કે તરત જ મેં મમ્મીની મુસાફરી કેવી રહી એ જાણવા ફોન કર્યો. “મમ્મી, આઈ એમ સો હોમસીક! મારે પાછા આવી જવું છે, અહીં, તારા અને ઋચા વિના રહીને હું શું કરીશ?” અને અનાયસે મારાથી એક ડૂસકું ભરાઈ ગયું.
‘માંદા મનનું નિદાન અને ઈલાજ બેઉ મુશ્કિલ ‘ તેના મુખ્ય કારણમા મન મગજમા છે તેવું
મનાતું પણ હવે મોલેક્યુલ ઓફ ઇમોશન્સ પ્રમાણે પ્રત્યેક સેલમા મન હોય છે.આ સમજ્યા વગર ઇલાજ મુશ્કેલ ..હા દિલીપે ધાજી, અદાની પ્રાર્થનાથી મનના ધર્મો સહજ થાય અને દ્રષ્ટા-દ્રષ્યવૃત્તિ કેળવાય એને માટે નિદાન, ચિકિત્સા, પરેજી ઈતર પાળશે કે કેમ તેની રાહ્…
ટેલીફોન સાથે ટેલિપેથી એટલે કે અસાધારણ માનસિક શક્તિ જેનાથી તકનીકી અનુકૂલનની સહાય વગર દૂર વિચારસરણીના પ્રસારણ અને રીસેપ્શન-પરામાનસિકતા !
સેમીનું-“આઈ સ્ટીલ લવ યુ!” ઈંદિરા- દિલીપના સબંધની ગુંચ વચ્ચે પ્લેટોનીક !
-ફિલસૂફ પ્લેટોએ ‘સિમ્પોઝીયમ’ નામનું પુસ્તક લખેલું. એના છેલ્લા પ્રકરણમાં ‘પ્રેમ’નો વિષય છેડયો હતો. તેની વ્યાખ્યા પણ કરેલી. તેમણે કહેલું કે, સ્ત્રી-પુરુષ વચ્ચે આધ્યાત્મિક પ્રેમ કે પ્રેમ ના ફેશનેબલ ધતિંગ ની વાત ?
યાદ આવે બેફામ
એમાં તમે છો, હું છું અને થોડા મિત્ર છે,
એથી જ જીવનકથાના પ્રસંગો સચિત્ર છે
ત્યાં દરેક હપ્તાના આશ્ચર્યજનક અંતની જેમ -‘હું તારી સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ!’ સધ્યારો આપતી મમ્મીને પૅરાલિસીસ !
LikeLiked by 1 person
mom brahmavakya : “મને પણ તારા વિના નથી સોરવતું, બેટા. પણ, તારે જાતે જ તારા નિર્ણયો લેવાના છે. અને યાદ રાખજે કે….” મમ્મી બોલતી હતી એની સાથેસાથે મેં પણ બોલવાનું શરૂ કર્યું, “તારા સાચા નિર્ણયોમાં અને ખોટા નિર્ણયોના તું પરિણામ ભોગવતી હશે ત્યારે પણ, હું તારી સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ!”
then all emotional incidents – waiting for dilip call–semiboy- and vacation plan to vacanting plan – due to paralysis attack of mom– how fast track story takes turn..we wish – mom get well soon…pl keep her alive and hearty…because you have emphasized few times: “હું તારી સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ!””……..any way awaiting eagerly arrival in India..
LikeLike
હજુ તો દિલીપ કે સેમ વચ્ચે ઝોલા ખાતી સુલુ માનસિક સ્થિરતાએ પહોંચે તે પહેલા વળી એક નવો ફણગો…
માણસના જીવનમાં પણ કેટ-કેટલા વણાંકો આવતા હશે? કે પછી ઈશ્વર સુલુને એના જીવનમાં સ્થાયી થવાનું વરદાન આપવાનું ભૂલી ગયા કે શું?
LikeLike