શ્રી વિનોદ ભટ્ટને આંગણાંની શ્રધ્ધાંજલિ


આંગણાંના શુભેચ્છક અને માર્ગદર્શક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ સદગત શ્રી વિનોદ ભટ્ટને અર્પેલી શ્રધ્ધાંજલિમાં આંગણું પરિવાર જોડાય છે અને સદગતના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરે છે.

6 thoughts on “શ્રી વિનોદ ભટ્ટને આંગણાંની શ્રધ્ધાંજલિ

 1. વિનોદ સાથે, મેં ઘણી ફિલ્મો જોઇ છે.
  અમે બન્ને એચ.એલ. કોમર્સ કોલેજમાં સાથે હતા. ખુબ ટોળટપ્પા કરતા.અમદાવાદ જઉં ત્યારે એને અને અભિનેત્રી જયશ્રી પરીખને , કાંકરિયાના નિવાસસ્થાને મળવા જાઉં. છેલ્લે છેલ્લે, અમદાવાદમાં, તારક મહેતાની શોકસભા વખતે, મને મળ્યો હતો. દરવાજા પાસેની કોઇ બેઠક પર મને બેઠેલો જોઇને, એકદમ બોલી ઉઠેલો-‘ સાલા અમેરિકાથી ક્યારે આવ્યો ? ચાલ, આગળ આવી જા.’
  પણ પ્રથમ હરોળમાં બેસવાની મારી હેસિયત ન હતી. વિનોદ, રતિલાલ બોરીસાગર, રજનીકુમાર પંડ્યા, અશોક દવે, અને કોઇ જાણીતા રાજકારણી…એ બધા સાથે બેઠા હતા. મેં એમની તસ્વીરો ખેંચી. વિનોદની સ્પેશ્યલ તસ્વીર લીધી.
  ‘ઉંધા ચશ્મા’ની ટીમ. તારકભાઇના જમાઇ ચંદ્રકાંત શાહ અને ઇશાની ની તસ્વીરો લીધી.
  એક દોસ્ત ચાલ્યો ગયો. જો કે હવે તો બધા દોસ્તો એક પછી એક વિદાય લઈ જ રહ્યા છે. ખુબ ઓછા , જુના દોસ્તો રહ્યા છે.
  અપના ભી ટર્ન કબ આયેગા, કૌન જાને !
  નવીન બેન્કર ( ૨૪ મે ૨૦૧૮)

  Liked by 1 person

 2. ભારે હ્રદયથી શ્રધ્ધાંજલી! પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના!

  ઑમ શાંતિ
  .
  अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च .
  नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s