(મનુષ્ય સ્વભાવ, બીજાની વાતો જાણી પછી થોડું ઉમેરી ઘણા લોકોને કહે. એમને કોઈ સમજદાર અને શાંત વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય ત્યારે કેવો જવાબ મળે છે. વિચારોના વમળાટ અને અસ્ખલિત વાણીને રોકતો નમ્રભાવ, ‘મને ખબર નથી’. આ વાક્ય પાછળ ઘણી શાંતિ દોરવાય છે. કારણ આગળ ખાસ કોઈ ચર્ચા લાંબી ચાલી ન શકે.)
Reblogged this on વિજયનુ ચિંતન જગત.
LikeLike
મને ખબર નથી -ખોટી ચર્ચાનો અંત લાવવા માટેની અદ્ભુત ચાવી! સરયૂબેને કેટલી સુંદર રીતે રજૂ કરી!
LikeLiked by 1 person
કોઈ સમજદાર અને શાંત વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય ત્યારે કેવો જવાબ મળે છે. વિચારોના વમળાટ અને અસ્ખલિત વાણીને રોકતો નમ્રભાવ, ‘મને ખબર નથી’.
very nicely woven all these in poetry form.
thx
LikeLiked by 1 person
Very nice Kavita we should put it in prectice
LikeLike
આપ સર્વેનો અને શ્રી દાવડાસાહેબનો આનંદ સાથે આભાર. નાના બાળકોનો પણ મોટે ભાગે એ જ જવાબ ‘મને ખબર નથી’ હોય છે. મારા પૌત્રના એ વાક્યથી રચનાની શરૂઆત થયેલ.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’.––––– બહુ ગમ્યું. હું કહું છું કે મને ખબર નથી એમ કહેવા માટે જ્ઞાનની જરુર છે.
Advertisements––––
LikeLiked by 2 people
Save so much time and gossip with simple answer “I don’t know”.
Put together in beautiful way.
LikeLiked by 1 person
સ રસ
કોઈનીય ખબર નથી.
તમારીયે મને ખબર નથી ને
મારીયે પોતાની ખબર નથી.
લોકોને ખબર હોય એ વાત જુદી છે…
ખબર નથી કે પવન કેમ બદલાયો,
શું એને પકડવો હશે તારો પડછાયો.
છોડો અને અમુક સંબંધો એવા હોય છે કે તેમાં ન તો ગાઢ દોસ્તી હોય છે કે ન તો તીવ્ર નફરત હોય છે. એ એની જગ્યાએ સ્થિર હોય છે, એને સ્થિતપ્રજ્ઞતાપૂર્વક જ જીવવાના હોય છે.
મતવાલી વાણીને દઈને નિરાંત કહે, બેસો મીઠેરા ભાવથી,
ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’.
ધન્યવાદ
LikeLiked by 1 person