પ્રકરણ ૨ – રાત મને નથી ગમતી!
કેટલા વરસ પાછળ છોડીને આવી છું, અહીં સુધી? આજે યાદ કરું છું, એ શૈશવની ક્ષણો. હું તો કદાચ એ વખતે ચાર કે પાંચ વરસની હોઈશ. રાત તો મને ત્યારે પણ નહોતી ગમતી અને આજેય નથી ગમતી. શનિવારની એક રાતે, પપ્પા રાતના મને સુવડવતા હતા, ત્યારે, આ બાબત અંગે એક વિગતવાર સંવાદ કર્યો હતો એ વાત પપ્પા અને મમ્મી બહુ જ ગર્વભેર અમારા મિત્રો સ્વજનોને કહેતા રહ્યા હતા જેથી, મને આજે પણ યાદ છે. હું જે બોલતી હતી એના પર વિચાર કરતાં કે વિચાર કરીને બોલતાં હજુ શીખી નહોતી. મારા સ્મરણમાં કઈંક આ રીતે એ વાતચીતની યાદો સચવાઈ છે.
very nicely woven psychology of child- about power of some Shakti- mother’s love and then one twilight time (sandhya) with Dilip again depicted very brilliantly and expressed real first love and feeling as if in AAsman and some how liked by that one night.
LikeLiked by 2 people
જયશ્રીબેનનો એક એક શબ્દ આખું ય ચિત્ર જગત સર્જી શકે છે.
દિલીપના સાનિધ્યમાં જૂના બંગલાના જૂના રજવાડી બાંકડા પર બેઠેલ નાયિકા, આકાશમાંથી શ્રાવણની વરસતી ઝરમર, સુરમયી અગણિત સંધ્યાઓ ,ન પૂરી સાંજ કે ન પૂરી રાતનો એક સંધિકાળ, અમાસની ચંદ્રહીન રાત અને સામે વિશાળ પથરાયેલો શાંત સાગર અને સાગરની રેતીમાં ઘર બનાવતાં બંને જણનું નજર સમક્ષ એકદમ સુરેખ ચિત્ર તરી આવે છે.
LikeLiked by 2 people
શૈશવમા દરેકને પ્રશ્ન થાય કે-‘મને કહોને સર્વશક્તિમાન પરમેશ્વર કેવા હશે ? ક્યાં રહેતા હશે, શું કરતા હશે ? ‘એના ઉતરમા ઘણાખરા બાળવાર્તાઓ કહે અને તેની શક્તિ અનુભવવા પોતે અને કુટુંબીજનો વ્રત પાળે . ઘણાખરા આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી .પાળતા અને આગ્રહ રાખતા.પ્રથમ ગુરૂમા મા વારંવાર પૂછાતા આ સવાલોથી અકળાતા નહીં.
રાત અંગે ઘણાખરા કહે આખા દિવસના થાકમા શાતા આપવા જ રાત આવે છે.અને ઘણાખરાના જીવનમા ‘
એક રાતને હું રાસ આવી ગઈ હતી’ પ્રસંગ આવે અને કવિઓ, કલાકારો અને પ્રેમીઓની જેમ રાત જવાન અને ટૂંકી લાગે ત્યારે ‘હું હજી જીવું છું, શ્વાસ વિના મારા અણગમતા અંધકારની વર્ષાને મારા તનમન પર ઝીલતી રહી ‘સ્થિતીમા …’વિરહની કાજળભરી કાળરાત્રિને આંસુઓથી ધોવી એ મુશ્કેલ કામ – તૂટી જવાય અને પ્રિયતમ વગરની રાત જીરવવી કે જીવવી શક્ય જ ન લાગે ત્યારે ખુદના મૃત્યુની કલ્પના કરવી પડે.
યૂં શબે હિજ્રમેં કરતે હૈ ગલત ગમ અપના,
મૂર્દા ખુદ બનતે હૈ, ખુદ કરતે હૈ માતમ અપના.,જલીલી
મારી નાની બેન .વિધવા થઇ ત્યારે વિનોબાજી ની આ વાતથી શાતા વળી હતી-‘વિનોબા : પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે મૃત્યુ એટલે શું ? જેવી રીતે આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ તો તે થાક મટાડવા રાત્રે સૂઈ જઈએ છીએ. બીજે દિવસે પાછા તાજા થઈને ઊઠીએ છીએ. તો ઊંઘ એ મૃત્યુનું નાનકડું રૂપ છે. હવે રાત્રે ઊંઘમાં બધાં અવયવોને પૂરો આરામ મળી જાય તેવી યોજના હોત તો મૃત્યુની જરૂર જ ન રહેત. સ્વપ્ન ન આવે તો મનને પણ વિશ્રામ મળી જાય છે. પણ રાત્રે ઊંઘમાં પણ પ્રાણનું કામ સતત ચાલે છે. એ બિચારો સતત કામ કર્યા કરે છે એટલે એનો થાક તો મૃત્યુથી જ ઊતરી શકે છે. એટલે મૃત્યુનો અર્થ છે – પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા. મૃત્યુનું આ સ્વરૂપ આપણા ધ્યાનમાં આવી જાય તો મૃત્યુનું દુ:ખ કે ડર ન રહે, બલ્કે કોઈનું મૃત્યુ થાય તો આપણને આનંદ થાય’
LikeLiked by 2 people
From: Dipal Patel
Date: 2018-03-02 20:48 GMT-08:00
To: Jayshree Merchant
અરે જોરદાર.
આજે પણ ચાલુ લેકચરમાં વાચ્યો લેખ એ પણ પલકારા માર્યા વગર..
કેટલી સરસ રીતે તમે ભૂતકાળમાં લઇ ગયા, બાગમાં, ઘરમાં… બહુજ સરસ. હું બધું કલ્પી શકી..
આવતા અંક ની રાહ જોઇશ 🙂
LikeLike
From: Jyoti Sampat
Date: Fri, Mar 2, 2018 at 10:43 PM
To: Jayshree Merchant
Beautifully written.
LikeLike
Like
LikeLike
મુવીની માફક આંખો પહોળી કરી વાંચી ગયો! શુ શૈલી છે! મજા પડી ગઈ!
LikeLike