1 અમારા અનેક પ્રવચનોમા ઉલ્લેખ કરેલ ‘ભેંશના શીંગડામાં માથું’
પણ
દાવડાજી દા જવાબ નહીં
2
બૌદ્ધ કથાઓમાં કિસા ગોતમીની એક વાત આવે છે. જેમાં ગૌતમ બુદ્ધ સુખી માણસનું પહેરણ લઇ આવવા કહે છે. વાર્તા કહે છે કે કિસા ગોતમીને ક્યાંયથી પહેરણ મળતું નથી જે સુખી માણસનું હોય! એટલે કે સુખી માણસ હોય તો પહેરણ મળેને!
આ કિસા ગોતમી કોણ છે? હું? તમે? આપણે? આખરે તો પેલું કહેવાતું સુખી માણસનું પહેરણ પેલા દુઃખના પોટલામાં જ બંધાઇ ગયું છે તેવું નથી?
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને – મનોજ ખંડેરિયા હંમણા ચર્ચામા- ન્યુરો સાયન્સની એક થિયરી એ પણ કહે છે કે મેડિટેશન જ એવી અવસ્થા છે જ્યારે માનવમગજ ગામા વેવ્ઝ ઉત્પન્ન કરે છે, મેડિટેશન દરમિયાન રપ૬ સેન્સર્સ મસ્તક સાથે જોડાતા હતા જે મગજમાં ઉદ્ભવતા ઝીણામાં ઝીણા તરંગ માપી શકે. વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે મેડિટેશન દરમિયાન જે ગામા વેવ્ઝ જોવા મળ્યા તે વાત જ અચંબાભરી છે, આ થઇ સુખી માણસની વ્યાખ્યા. નો નેગેટિવિટી ઓન્લી પોઝિટિવિટી. કોઇ જીવ માટે લેશમાત્ર ધિક્કાર, ઘૃણા, ક્રોધ, ઇર્ષ્યા નહીં, માત્ર અનુકંપા, દયા, ને પ્રેમ.

LikeLike