મારી મિત્ર સુજાતા હંમેશા નાની મોટી બેનપણીઓથી ઘેરાયેલી રહેતી. એ ૧૯૫૮ના વર્ષો, જ્યારે હું સ્વપ્નશીલ બાર વર્ષની અલ્લડ અને બેદરકાર કિશોરી હતી અને મારા કરતા ત્રણ વર્ષે મોટી અને બધાની પ્રિય સુજાતા મારી ખાસ બેનપણી બની ગઈ હતી. અમે છોકરા છોકરીઓ, રોજ સાંજે ઘર સામેના મોટા રમતગમતના મેદાનમાં ભેગા થતાં અને એમાં સુજાતાની બાજુમાં ઉભા રહેવા માટે ચડસા ચડસી કરતાં. એની સામે કયો મોટો છોકરો તાકી રહ્યો છે એની માહિતી પણ આપતાં, અને સુજાતા મોઘમ હસીને આંખ ફેરવી લેતી. આ રીતે મળતું મહત્વ એને બહુ ગમતું. પરંતુ જ્યારે અન્યને મહત્વ મળતું તો એના ચહેરા પર ઈર્ષાભાવની વાદળી છવાઈ જતી.
સરસ વાર્તા..
LikeLike
bahuj karun anta sujata nu rekha chitra ane reetik nu aabehub chitra manas pat par ankit thai gayu.
LikeLike
કિસ્મત કે ખેલ નિરાલે.
LikeLike
સુજાતાની કથા વાંચતા યાદ આવી- ‘સુજાતાનાં જ લગ્ન થાય છે. સુજાતાને બાપુ કહે છે. ‘હમ તુમ્હેં ઇસ ઘરસે નિકાલનેકે કોશિશ કરતે રહે લેકીન નાકામિયાબ રહે લેકીન અબ તું ઘરસે જા રહી હે! આ પિતાના શબ્દો છે જેમાં છૂત-અછૂત ભેદ મટી ગયા છે. સુજાતા વિકોહી મિજાજની નથી કયાંક તૂટતી, ગોઠવાયેલી લાગતી વાર્તા જેવી લાગતી વાર્તા માણતા સુજાતા હાર્ટએટેકમાં આજે સવારે મૃત્યુ પામી!” અને હ્રુદય ધબકાર ચુકી ગયું
ચરિત્ર નિર્વહણ કેવું કહેવાય તેનો આ ઉતમ નમૂનો
ધન્યવાદ
LikeLike