(શનિવારે અને રવિવારે આંગણાંમાં કોઈ નવી પોસ્ટ મૂકવામાં નથી આવતી. જાન્યુઆરી મહિનાથી શનિવારે એક નવો વિભાગ શરૂ કરવામાં આવશે, એમાં કોઈ પીઢ સાહિત્યકારની કૃતિઓને પ્રકાશિત કરવામાં આવશે. રવિવાર માટે મને વિચાર આવ્યો કે કલા અને સાહિત્ય સિવાયના લખાણ અને જેને અંગ્રેજીમાં Out of the Box કહેવાય એવી વાતો મૂકીને કલા અને સાહિત્યના રસિયાને થોડો આરામ આપું તો કેમ?
આજથી પાંચ અઠવાડિયા માટે, દર રવિવારે મારા હોમિયોપથી વિશેના અનુભવો લખવાનો છું. મારૂં આ અજાણ્યા માર્ગ ઉપરનું ભ્રમણ કોઈએ પણ ગંભીરતાથી લઈ અને એની નકલ ન કરવાની હું અગાઉથી ચેતવણી આપું છું.)
અમે વાંચ્યું તે પ્રમાણે-‘હોમિયોપથી એક હોલિસ્ટિક અપ્રોચ ધરાવે છે જેમાં મન અને શરીર બન્ને જુદાં હોતાં નથી. માનસિક પ્રૉબ્લેમને શરીર સાથે અને શારીરિક પ્રૉબ્લેમને મન સાથે સંબંધ હોય જ છે. કોઈ પણ સિચુએશનમાં દરેક વ્યક્તિ જુદી-જુદી રીતે રીઍક્ટ કરે છે. ધારો કે ભૂકંપ આવે તો કોઈ પણ વ્યક્તિ ખૂબ ડરી જાય છે તો કોઈ આ પરિસ્થિતિમાં હતાશ થઈ જાય છે. હોમિયોપથી વ્યક્તિના દરેક સ્પેસિફિક રીઍક્શનને સમજે છે અને દરેક રીઍક્શન માટે તેની પાસે રેમેડી છે. હોમિયોપથી પાસે આજે ૪૦૦૦થી વધુ રેમેડી એટલે કે દવાઓ છે, કારણ કે દરેક વ્યક્તિ જુદી છે અને દરેક વ્યક્તિ પર થતી અસરો પણ. વળી એ બીમારીને જડમૂળથી હટાવે છે જે મેન્ટલ પ્રૉબ્લેમ્સમાં ખૂબ જરૂરી હોય છે.’
આપના અભ્યાસ અને અનુભવોથી આ અંગે ઘણું નવુ જાણવા મળશે
yes davada saheb,
i was also interested and read many books of Biochemy -some famous gujarati book – then Homeopathy also –but was much deep so left–then Mata narayani of Africa (disciple of swami shivananda) and now they have website also for their medicine -and in vadodara big center. and last studied Bach flower remedies.
However un-like you– i have not given medicine to any one.
so awaiting your experiment with Homeopathy-soon next week.
તમારા આંગણામાં આવી જે રસાસ્વાદ મગજે મેળવ્યો એ પછી તન(શરીર) માટે આ વિભાગ કામ લાગશે. પરિણામે તન અને મન વચ્ચે કકળાટની કોઈ શક્યતા ઊભી નહિ થાય! આભાર.
LikeLiked by 1 person
અમે વાંચ્યું તે પ્રમાણે-‘હોમિયોપથી એક હોલિસ્ટિક અપ્રોચ ધરાવે છે જેમાં મન અને શરીર બન્ને જુદાં હોતાં નથી. માનસિક પ્રૉબ્લેમને શરીર સાથે અને શારીરિક પ્રૉબ્લેમને મન સાથે સંબંધ હોય જ છે. કોઈ પણ સિચુએશનમાં દરેક વ્યક્તિ જુદી-જુદી રીતે રીઍક્ટ કરે છે. ધારો કે ભૂકંપ આવે તો કોઈ પણ વ્યક્તિ ખૂબ ડરી જાય છે તો કોઈ આ પરિસ્થિતિમાં હતાશ થઈ જાય છે. હોમિયોપથી વ્યક્તિના દરેક સ્પેસિફિક રીઍક્શનને સમજે છે અને દરેક રીઍક્શન માટે તેની પાસે રેમેડી છે. હોમિયોપથી પાસે આજે ૪૦૦૦થી વધુ રેમેડી એટલે કે દવાઓ છે, કારણ કે દરેક વ્યક્તિ જુદી છે અને દરેક વ્યક્તિ પર થતી અસરો પણ. વળી એ બીમારીને જડમૂળથી હટાવે છે જે મેન્ટલ પ્રૉબ્લેમ્સમાં ખૂબ જરૂરી હોય છે.’
આપના અભ્યાસ અને અનુભવોથી આ અંગે ઘણું નવુ જાણવા મળશે
LikeLike