૧૭મીજુલાઈ૨૦૧૭નાઆંગણાંનાસદનશીબે Bay Area નાજાણીતાલેખિકાઅનેકવિયત્રીજયશ્રીવિનુમરચંટે, ધારાવાહીવિભાગનીજવાબદારીસંભાળીઅનેપોતાનાઅનુભવોલખવાનીશરૂઆતકરી. આંગણાંનામુલાકાતિઓનીસંખ્યાવધવાલાગી. પ્રતિભાવોઉપરથીલાગ્યુંકેઆંગણાંનુંમાનવધ્યુંછે.
(૧) દાવડા સાહેબના આંગણાંમાં જનારા દરેકને વિવિધતા ભરેલી વાનગીઓ ભોજનમાં મળશે! હું તો નિયમિત સભ્ય તરીકે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈશ.
ડો. દિનેશ ઓ. શાહ
(૨) દાવડા સાહેબ, આપના આંગણાંના ચબૂતરામં મોર, પોપટ, ચકલી, બુલબુલ બધા જુદા જુદા પક્ષીઓ ચણતાં ચણતાં આનંદ કરી રહ્યાં છે. હું પણ એક નાનું પક્ષી બની આનંદ લઈ રહી છું. આંગણાંમાં વીણી વીણીને દાણા નાખવા બદલ આભાર.
જીગીષા દિલીપ પટેલ
(૩) સાચ્ચે જ રળીયામણું આંગણું સજ્યું છે. નાના નાના લેખો અને માહીતીઓ વગેરે પ્રફુલ્લીલ ફુલો જેવાં લાગે છે. બધી જ સામગ્રી આંગણું નામને સાર્થક કરે છે. ખુબ આનંદ-સંતોષ સાથે ધન્યવાદ.
(૪) શ્રી દાવડાસાહેબ, હું રવિભાઈની પૌત્રી છું. મારા પિતા નરેન્દ્રભાઈ રવિભાઈના જ્યેષ્ઠ પુત્ર હતા. મારૂં મન આનંદ અને અન્ય પ્રકારની લાગણીઓથી ભરાઈ જાય છે, જ્યારે હું મારા બાપુ વિશે વાંચું છું, કે કેવી રીતે દુનિયા એમને અને કલાક્ષેત્રમાં એમના કાર્યને યાદ કરે છે, અને એમના સાહિત્યના ક્ષેત્રના અનુદાનને સંભારે છે. તમારા આંગણાંમાં આવીને મને આનંદ મળે છે. તમારી રચનામક પ્રવૃતિ વખાણવા લાયક છે. અમારા તરફથી હાર્દિક આવકાર ને આભાર, કારણ કે તમે મારા દાદાની યાદો સાચવી છે. હુ તમને તમારી સફળતા માટે શુભેચ્છા આપું છું. તમે સરસ શરૂઆત કરી છે. ઈશ્વર કરે દાવડાનું આંગણું સદા ફુલે-ફળે.
સાદર,
ઊર્મી રાવલ
(૫) આત્મિય દાવડાજી, આપનું સંશોધન, અને તેની નિર્દંભ, નિર્પેક્ષ અને નિર્ભય સહજ અને સરળ હૈયા ઉકલતભરી રજુઆત કરી, અને તેને આ રીતે સંકલન કરી, “દાવડાનું આંગણું.” રૂપે સમાજને સમર્પણ દ્વારા, એક સાત્વિક માર્ગ-દર્શક પુરો પાડ્યો છે. સર્વ શુભેચ્છા સહ હાર્દિક અભિનંદન.
ધીરજલાલ વૈદ્ય
(૬) દાવડાજી, આપના આંગણામાં પરબ છે, ભજનની અને જ્ઞાનની લ્હાણી છે. અમારા જેવા લોકો આવી, લાભ લઇ, બંને હાથ ઊંચા કરી ધન્યવાદની લાગણી બતાવી જતા રહેતા હોય છે. આવી જગ્યાએ હાજરી પત્રક અથવા વિઝીટર બુકની શી જરૂર? આપનાધ્યેયસૂત્ર મુજબ રામ નામ લિયે જા આપના કામ કિયે જા ઉત્તમ માર્ગ દર્શક છે.
કેપ્ટન નરેન્દ્ર
(૭) વડીલ શ્રી,
આપનો બ્લોગ સડસડાટ ઊંચાઈ પર પહોંચી રહ્યો છે. લાંબા સમય પછી મેં બ્લોગની મુલાકાત લીધી. થોડું વાંચ્યું. ઘણું બાકી છે. એક આખો દિવસ બ્લોગ પર ગાળવો પડશે. તો યે પુરું તો ન જ થાય. તમે રિચર્ચ પાછળ ખૂબ જ પરિશ્રમ કર્યો છે. મિત્રો ચોક્કસ લાભ ઉઠાવશે જ.
પ્રવીણ શાસ્ત્રીના સાદર વંદન
(૮) દાવડાસાહેબ, ખૂબ ખૂબ આભાર. ખોડીદાસભાઈ જેવા કલાકારનો પરિચય કરાવી એમની કૃતિઓ માણવાનો અવસર આપવા બદલ. હું ધન્ય થઈ ગયો. એકે એક કૃતિ અણમોલ છે. અભિનંદન. તમને અને કલાકારને.
હરનીશ જાની
(૯) તમારૂં સંકલન એ અન્ય બ્લોગ્સના તંત્રીઓ માટે ઉદાહરણરૂપ છે. તમે મારા પિતાના જીવન અને કાર્યને માન આપ્યું છે. તમે આ સંકલન માટે જે સમય આપ્યો છે, એના માટે હું હ્રદય પૂર્વક આભાર વ્યકત કરું છું.
સસ્નેહ,
ડો. કનક રાવળ
(૧૦) ભાઈ, મને તમારૂં લખાણ ગમે છે. આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી પછી, તમારી કાર્ય શૈલીમાં, કોઈ પણ રચનાનું તાત્પર્ય કાઢી, કલાકારની જેમ ટુંકાણમાં અને ચોકસાઈથી રજૂ કરવાની શક્તિનો પરિચય થાય છે. હું પણ તમારી જેમ લખી શકતી હોત તો કેવું સારૂં?
જયશ્રી વિનુ મરચંટ
(૧૧) મુ. દાવડા સાહેબ, આને કહેવાય ચરિત્ર લેખ. સાહિત્યકારોએ આમાંથી ઘણું શીખવાનુ છે. તમે મુદ્દાસર લખીને એક વ્યક્તિ ચિત્ર ઉપજાવ્યું છે.. લોકોના માંગીને લાવેલા લેખને ઊંચા મૂકી. આપના આવા પ્રસંગો લખવા માંડો તો આપના અનુભવોનો વિપુલ ખજાનાનો લાભ અમને મળે.ધન્યવાદ.
હરનીશ જાની
(૧૨) વહાલા દાવડાભાઈ, તમારો બ્લોગ માત્ર સાહિત્ય માટે રત્નોની ખાણ નથી પણ એમાંથી કલાના રત્નો પણ મળે છે. તમે જે દુર્લભ ચિત્રો રજૂ કર્યા છે એ મેં અગાઉ કોઈ ફાઈન આર્ટના સામયિકમાં પણ જોયા નથી. તમારો બ્લોગ સાહિત્ય અને કલા પૂરી પાડતો એક ઉત્તમ શ્રોત છે.
ડો. દિનેશ ઓ. શાહ
આશાછે, વાંચકોનોઆવોજપ્રેમઆંગણાંનેહંમેશાંમળતોરહેશે. ડીસેમ્બર ૨૦૧૭ થી શ્રી નટવર ગાંધી અને શ્રી કિશોર દેસાઈની કલમોની પ્રસાદી આંગણાંને મળશે.
AABHINDAAN, DHANYAWAD, THIS IS BEGINNING OF MANY MORE ACHIEVEMENTS OF ‘ANGNU” . IT HAS BECOME POPULAR & HOSE HOLD NAME. REGARDS, ALL OUR BEST WISHES.
CHITALIAS
આંગણાની સફાઈબંધ ચીવટભરી જાળવણી અને સાહિત્યની રંગોળીની ભાતથી આપનું આંગણું શોભી રહ્યું છે અને વધુ મહેમાનોને આકર્ષી રહ્યું છે એ ખુબ આનંદની વાત છે.એ માટેના આપના ખંત પૂર્વકના પરિશ્રમ માટે આપને ધન્યવાદ અને અભિનંદન.
મારા જેવા મિત્રોના આગ્રહ છતાં ઘણા વર્ષોથી બ્લોગ માટે તમે ના ના કરતા રહ્યા.હવે જુઓ શરુ કર્યા પછી કેવો રંગ લાગી ગયો !તમારી અંદરની શક્તિઓને વિકસાવવા માટે એક સારું માધ્યમ હાથ લાગી ગયું.બ્લોગનો ચસ્કો એવો છે.”માંહી પડ્યા એ મહાસુખ માણે ..”
જીવનની ઓસરતી સંધ્યાએ પાકટ ઉમરે આવો જીવન પોષક સાહિત્ય પીરસવાની સકારાત્મક પ્રવૃત્તિ જીવનની એકલતામાં આનંદની અનુભૂતિ કરાવે છે એવી મારી અનુભૂતિ છે.
આપના આંગણાની આથી પણ વધુ સારી પ્રગતી થતી રહે એ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ.
આપનું આંગણું આજે વૈશ્વિક આંગણું બની ગયું છે. સ્નેહ નિતરતા, વિવિધતા સાથે કલમ ને કલાનો સુભગ સમન્વય સાધી, આપે સૌને ઉમંગે ભરી દીધા છે. અંગત સંબંધની સૌરભ એટલે સાચું આંગણું એ અહીં પડઘાય છે…..ખૂબ ખૂબ સાદર અભિનંદન.
દાવડાના આંગણાને એક વર્ષ પુરુ થયું !
અમારા વડીલશ્રી પ્રો સુરેશ જોશી કહેતા કે ગુજરાતી વિષય સાથે ડીગ્રીધારી કે ગુજરાતી શિક્ષકો કરતા સાયન્સની ડીગ્રીવાલા,ડોકટરો,ઇજનેરો અને અન્ય વિષયોના નિષ્ણાત ગુજરાતી સાહીત્યકાર તરીકે વધુ સેવા કરે છે અને તેમને છેક સુધી સન્માનવામા પણ તેઓ વધુ હતા.આજે બ્લોગ જગતમા પણ આ વાત દેખાય છે.તેનું એક ઉતમ દ્રુષ્ટાંત આપણા વ્હાલા મા. શ્રી દાવડાજી.
તેમના બ્લોગના એકે એક વિભાગને વિવરણની જરુર નથી તેની પ્રેરણાદાયી શ્રેષ્ઠતા આપોઆપ દેખાય છે…
.રામ કા નામ લિયે જા. તુ અપના કામ કિયે જા….
વૈશ્વિક સ્તરે વ્યાપેલું આંગણું એટલું તો પોતીકું લાગે છે કારણકે દાવડા સાહેબે એને મારુ તમારું સુધી સીમિત ન રાખતા આપણું લાગે એવા ઉમળકાથી સૌને આવકાર આપ્યો છે . આંગણાના મહેમાનોને ઘર સદસ્ય જેવી અનુભૂતિ આપી છે.
આજ સુધીમાં આંગણાને અનેક અવનવી અને ભાતીગળ રીતે સજાવ્યું છે . આજે ૧ ડિસેમ્બરે આંગણું નવા વર્ષમાં પદાર્પણ કરી રહ્યું છે ત્યારે શું નવું પીરસાશે એની ઉતકંઠા પણ એટલી છે જ .
આંગણાને અઢળક શુભેચ્છા .
એક સુંદર ઘર હોય ને તેમાં ચારે બાજુએ પડદા હોય.. પછી એક વાર પડદો હટાવીએ ને દેખાય : ઓ હો હો! અહીંતો સરસ બારીઓ છે ! ને બારીની બહાર સરસ બાગ બગીચા , નદી , ડુંગર વગેરે દેખાય છે!! બસ એવું જ આ બ્લોગ સૃષ્ટિનું છે!
પહેલાં શબ્દોનું સર્જન અને એમાંથી આ દાવડાનું આંગણું! પડદો હટ્યો ને બારી બહાર અનુપમ દ્રશ્યો !!
અભિનન્દન Congratulations on yr first year!!
હાર્દિક અભિનંદન, આગે બઢો.
LikeLike
Congratulations on completion of the First year.
I do read from the beginning.
You have done a wonderful coordination, editing and selection of articles.
Please keep up this gorgeous work.
With warm regards.
Kaushik Amin
201-936-4927
kaushikamin@hotmail.com
________________________________
LikeLike
harnish jani
Today, 8:14 AM
દાદા. અભિનંદન. રામ કા નામ લિયે જા. તુ અપના કામ કિયે જા.
LikeLike
girish chitalia
Today, 7:58 AM
AABHINDAAN, DHANYAWAD, THIS IS BEGINNING OF MANY MORE ACHIEVEMENTS OF ‘ANGNU” . IT HAS BECOME POPULAR & HOSE HOLD NAME. REGARDS, ALL OUR BEST WISHES.
CHITALIAS
LikeLike
ધન્યવાદ દાવડાજી,
આંગણાની સફાઈબંધ ચીવટભરી જાળવણી અને સાહિત્યની રંગોળીની ભાતથી આપનું આંગણું શોભી રહ્યું છે અને વધુ મહેમાનોને આકર્ષી રહ્યું છે એ ખુબ આનંદની વાત છે.એ માટેના આપના ખંત પૂર્વકના પરિશ્રમ માટે આપને ધન્યવાદ અને અભિનંદન.
મારા જેવા મિત્રોના આગ્રહ છતાં ઘણા વર્ષોથી બ્લોગ માટે તમે ના ના કરતા રહ્યા.હવે જુઓ શરુ કર્યા પછી કેવો રંગ લાગી ગયો !તમારી અંદરની શક્તિઓને વિકસાવવા માટે એક સારું માધ્યમ હાથ લાગી ગયું.બ્લોગનો ચસ્કો એવો છે.”માંહી પડ્યા એ મહાસુખ માણે ..”
જીવનની ઓસરતી સંધ્યાએ પાકટ ઉમરે આવો જીવન પોષક સાહિત્ય પીરસવાની સકારાત્મક પ્રવૃત્તિ જીવનની એકલતામાં આનંદની અનુભૂતિ કરાવે છે એવી મારી અનુભૂતિ છે.
આપના આંગણાની આથી પણ વધુ સારી પ્રગતી થતી રહે એ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ.
LikeLiked by 1 person
આ.શ્રી દાવડા સાહેબ
આપનું આંગણું આજે વૈશ્વિક આંગણું બની ગયું છે. સ્નેહ નિતરતા, વિવિધતા સાથે કલમ ને કલાનો સુભગ સમન્વય સાધી, આપે સૌને ઉમંગે ભરી દીધા છે. અંગત સંબંધની સૌરભ એટલે સાચું આંગણું એ અહીં પડઘાય છે…..ખૂબ ખૂબ સાદર અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
દાવડાના આંગણાને એક વર્ષ પુરુ થયું !
અમારા વડીલશ્રી પ્રો સુરેશ જોશી કહેતા કે ગુજરાતી વિષય સાથે ડીગ્રીધારી કે ગુજરાતી શિક્ષકો કરતા સાયન્સની ડીગ્રીવાલા,ડોકટરો,ઇજનેરો અને અન્ય વિષયોના નિષ્ણાત ગુજરાતી સાહીત્યકાર તરીકે વધુ સેવા કરે છે અને તેમને છેક સુધી સન્માનવામા પણ તેઓ વધુ હતા.આજે બ્લોગ જગતમા પણ આ વાત દેખાય છે.તેનું એક ઉતમ દ્રુષ્ટાંત આપણા વ્હાલા મા. શ્રી દાવડાજી.
તેમના બ્લોગના એકે એક વિભાગને વિવરણની જરુર નથી તેની પ્રેરણાદાયી શ્રેષ્ઠતા આપોઆપ દેખાય છે…
.રામ કા નામ લિયે જા. તુ અપના કામ કિયે જા….
LikeLike
વૈશ્વિક સ્તરે વ્યાપેલું આંગણું એટલું તો પોતીકું લાગે છે કારણકે દાવડા સાહેબે એને મારુ તમારું સુધી સીમિત ન રાખતા આપણું લાગે એવા ઉમળકાથી સૌને આવકાર આપ્યો છે . આંગણાના મહેમાનોને ઘર સદસ્ય જેવી અનુભૂતિ આપી છે.
આજ સુધીમાં આંગણાને અનેક અવનવી અને ભાતીગળ રીતે સજાવ્યું છે . આજે ૧ ડિસેમ્બરે આંગણું નવા વર્ષમાં પદાર્પણ કરી રહ્યું છે ત્યારે શું નવું પીરસાશે એની ઉતકંઠા પણ એટલી છે જ .
આંગણાને અઢળક શુભેચ્છા .
LikeLike
Congratulation.We are proud of such activity.Wish you very best.
LikeLike
Abhinandan- and keep it up..our hearty wishes are always with davda Nu AAnganu