૧૯૪૧ માં આર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખપદે નિમાયા.
૧૯૪૧ માં બોમ્બે પ્રોવિન્સ આર્ટ કોનફોરંસના પ્રમુખપદે રહ્યા/
૧૯૫૧ માં વિયેનાની વિશ્વશાંતિ પરિષદમાં હાજરી આપી.
૧૯૬૫ માં ભારત સરકાર તરફથી રસીયાની મુલાકાતે ગયા.
૧૯૬૫ માં એમને સોવિયેટ લેન્ડ નહેરૂ એવોર્ડથી નાવઝવામાં આવ્યા.
૧૯૫૬ માં ભારત સરકારે એમને પદ્મશ્રી ન ખિતાબ આપ્યો
૧૦૭૦ માં સેંટ્રલ આર્ટ અકાડેમી તરફથી ફેલોશીપ આપવામાં આવી.
કાલાગુરૂએ ૯મી ડીસેમ્બર ૧૯૭૭ માં અમદાવાદમાં આ દુનિયામાંથી વિદાય લીધી.
આ સાથે હું ગુજરાતના ચિત્રકલા બાગના માળી શ્રી રવિશંકર રાવળને શ્રધ્ધાસુમન અર્પી અને આ લેખમાળા સમાપ્ત કરૂં છું. આ લેખમાળા તૈયાર કરવામાં મને કલાગુરૂના સુપુત્ર ડો. કનક રાવળ અને કળા, સાહિત્ય અને સંગીતના ચાહક મારા મિત્ર શ્રી મહેન્દ્ર મહેતાએ મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે, એ બદલ એમનો આભાર માનું છું.
5 thoughts on “કલાગુરૂ શ્રી રવિશંકર રાવળ (અંતીમ પોસ્ટ)”
કલાગુરૂ શ્રી રવિશંકર રાવળ વિષેની જતનથી એકઠી કરેલી આ બધી દસ્તાવેજી માહિતીની ઈ-બુક બનશે તો એ ખુબ ઉપયોગી બનશે અને એમને માટે યાદગાર શ્રધાંજલિ રૂપ બનશે .શ્રી પી.કે.દાવડાને એ માટે અભિનંદન.
“ખુબ પ્રસંશનીય કામ થયું છે.
હું તો જાણે મારા ફળિયામાં ફરી રહ્યો હોઉં તેવો ભાસ થયો.૮૦%થી વધુ સાથે મારે અન્ગત સંબધ.મુ.રવીકાકા મારા કૌટુંબિક વડીલ.તેમના દીકરા મુ.ગજુભાઈ અંદ મુ,નરેનભાઈ મારા મુંબઈ ના વાંદરાના વસવાટના શાખ પાડોશી.મારી સુધધીની કંકોત્રીઓ ‘કુમાર’મા છાપણી. ભાઈ ભરતના લગ્ન સૌ સુહાસ (તેની વિગત આપવી પડે) અમુક તારીખે અમુક સમયે નીરર્ધાર્યા છે એમ સંદેશો મોકલીએ એટલે કુમકુમ પત્રિકા તૈયાર !આ સાક્ષરો ફોટા મારા ભાવનગરના વિશાલ નિવાસમાં લાંબો સમય લટકતાં.એક હળવી વાત કરી દઉં -મારા બેડરૂમ મા મુ.બલ્લુંકાકાનો ફોટો હતો,એક વાર મેં પુ.દાદાને કહ્યું આ ફોટો કાઢઈ બીજો મૂકી દોને. સવારના પોરમાં જોઈને બીક લાગે છે!તમને ક શ્રી જગમોહન મિસ્ત્રી નો ફોટો મોકલું છે તે પણ મુ.રવીકાકાના શિષ્ય.તે મુખ્યત્વે ફોતોગ્રાપ્ફેર હતાં..કુમારના એક અંકમાં તેમને વીશે લાંબો લેખ આવ્યો હતો.મુ,કનકકાકા પાસ એ વિગત મળી રહે.આ શિષ્યોની યાદીમાં જગન મહેતા ફોતોગ્રફેર પણ ઉમરી શકાય.તેમની જેટલા અને જેટલા સુન્દેર ગાંધીજીના ફોટા કોઈએ પડ્યા નથી.સોમાભાઈ,મુ.જગન્કાકા અને કનુભાઈ મારા પીતાશ્રીના ખાસ મિત્રો.હું ચોથા ધોરણમાં હતો ત્યારે મારી ચિત્રો પોથીમાં સોમાભાઈ ચિત્રો દોરી આપતા!
મારું હૃદયતો આ બધા માવાદીલ સ્વજનનો ને જોઈ ભરાઈ આવ્યું.
વિગત સમય ની ઝાંખી કરઆવક બદલ અભાર
ભરત પંડ્યા.
આકોમેન્ત મા મુકતા મને ફાવતું નથી બને તો મૂકી દેવો.”

LikeLike
બહુ જ સરસ, લગની પૂર્વકનું કામ. આ પ્રક્રિયા ચાલુ રાખવા વિનંતી.
LikeLike
Thank you Sureshbhai. I have learned this from the work you have done in
GPP.
2017-06-02 12:18 GMT-07:00 દાવડાનું આંગણું :
>
LikeLike
ભાવનગરથી શ્રી.ભરતભાઇ પંડ્યા લખે છે :
“ખુબ પ્રસંશનીય કામ થયું છે.
હું તો જાણે મારા ફળિયામાં ફરી રહ્યો હોઉં તેવો ભાસ થયો.૮૦%થી વધુ સાથે મારે અન્ગત સંબધ.મુ.રવીકાકા મારા કૌટુંબિક વડીલ.તેમના દીકરા મુ.ગજુભાઈ અંદ મુ,નરેનભાઈ મારા મુંબઈ ના વાંદરાના વસવાટના શાખ પાડોશી.મારી સુધધીની કંકોત્રીઓ ‘કુમાર’મા છાપણી. ભાઈ ભરતના લગ્ન સૌ સુહાસ (તેની વિગત આપવી પડે) અમુક તારીખે અમુક સમયે નીરર્ધાર્યા છે એમ સંદેશો મોકલીએ એટલે કુમકુમ પત્રિકા તૈયાર !આ સાક્ષરો ફોટા મારા ભાવનગરના વિશાલ નિવાસમાં લાંબો સમય લટકતાં.એક હળવી વાત કરી દઉં -મારા બેડરૂમ મા મુ.બલ્લુંકાકાનો ફોટો હતો,એક વાર મેં પુ.દાદાને કહ્યું આ ફોટો કાઢઈ બીજો મૂકી દોને. સવારના પોરમાં જોઈને બીક લાગે છે!તમને ક શ્રી જગમોહન મિસ્ત્રી નો ફોટો મોકલું છે તે પણ મુ.રવીકાકાના શિષ્ય.તે મુખ્યત્વે ફોતોગ્રાપ્ફેર હતાં..કુમારના એક અંકમાં તેમને વીશે લાંબો લેખ આવ્યો હતો.મુ,કનકકાકા પાસ એ વિગત મળી રહે.આ શિષ્યોની યાદીમાં જગન મહેતા ફોતોગ્રફેર પણ ઉમરી શકાય.તેમની જેટલા અને જેટલા સુન્દેર ગાંધીજીના ફોટા કોઈએ પડ્યા નથી.સોમાભાઈ,મુ.જગન્કાકા અને કનુભાઈ મારા પીતાશ્રીના ખાસ મિત્રો.હું ચોથા ધોરણમાં હતો ત્યારે મારી ચિત્રો પોથીમાં સોમાભાઈ ચિત્રો દોરી આપતા!
મારું હૃદયતો આ બધા માવાદીલ સ્વજનનો ને જોઈ ભરાઈ આવ્યું.
વિગત સમય ની ઝાંખી કરઆવક બદલ અભાર
ભરત પંડ્યા.
આકોમેન્ત મા મુકતા મને ફાવતું નથી બને તો મૂકી દેવો.”
LikeLike
સુદર કામ જય હો
શ્રી શિવા, શિવશક્ત્યૈક્ય રૂપિણી, લલિતાંબિકા |
એવં શ્રીલલિતાદેવ્યા નામ્નાં સાહસ્રકં જગુઃ ||
LikeLike