આજે મુન્શીજીના એક નાટક અને ત્રણ સામાજીક નવલકથામાંથી ચાર પાત્રોના કલાગુરૂએ તૈયાર કરેલા ચાર રંગીન ચિત્રો રજૂ કરું છું.
(૧) મોટાભાઈ અને પ્રેમલી (૨) તનમન અને જગત
(૧) હાસ્ય નાટક “બ્રહ્મચારી આશ્રમ”ના પાત્રો (૨) સામાજીક નવલકથા “વેરની વસુલાત”ના પાત્રો
(૩)મુચકુંદ (૪) રાજબા
(૩) સામાજીક નવલકથા “કોનોવાંક” નું પાત્ર (૪) સ્વતંત્રતા માટેની ચળવળ ઉપર લખાયલી નવલકથા “તપસ્વિની”નું પાત્ર.